+

US Airforce: અમેરિકાએ તેના દુશ્મનો માટે UFO નું કર્યું નિર્માણ , કોઈ પણ દેશની રડાર સ્કેન નહીં કરી શકશે

US Airforce: અમેરિકાએ દુનિયાનું સૌથી શક્તિશાળી, ખતરનાખ અને ચુપચાપ હુમલો કરતું બોમ્બવર્ષક હવાઈ એરક્રાફ્ટે પહેલી ઉડાન આજરોજ ભરી હતી. તો આ ઉડાન સફળ સાબિત થઈ હતી. ત્યારે આ બોમ્બવર્ષક એરક્રાફ્ટ…

US Airforce: અમેરિકાએ દુનિયાનું સૌથી શક્તિશાળી, ખતરનાખ અને ચુપચાપ હુમલો કરતું બોમ્બવર્ષક હવાઈ એરક્રાફ્ટે પહેલી ઉડાન આજરોજ ભરી હતી. તો આ ઉડાન સફળ સાબિત થઈ હતી. ત્યારે આ બોમ્બવર્ષક એરક્રાફ્ટ અમેરિકા દ્વારા બનાવવામાં આવ્યું છે.

  • અમેરિકાએ બનાવ્યું મીનિટોમાં વિનાશ કરતું એરક્રાફ્ટ

  • આ એરક્રાફ્ટમાં સંપૂર્ણ રીતે ડિજિટલ છે

  • આ એરક્રાફ્ટને કોઈ પણ રડાર સ્કેન કરી શકતું નથી

આ એરક્રાફ્ટનું નામ B-21 Raider Stealth Bomber છે. આ જ્યારે હવામાં ઉડાન ભરે છે, ત્યારે કોઈ પણ દેશની રડાર તેની શોધી શકતી નથી. B-21 Raider Stealth Bomber ને Northrop Grumman Corporation દ્વારા બનાવવામાં આવ્યું છે. ત્યારે US Air Force 2025-26 સુધીમાં તેની હવાઈ સેનામાં આશરે 100 જેટલા B-21 Raider Stealth નો સમાવેશ કરશે.

આ પણ વાંચો: British : વરસાદ વચ્ચે Rishi Sunak એ આપ્યું જોરદાર ભાષણ, રાજકીય વર્તુળોમાં હલચલ…

આ એરક્રાફ્ટને કોઈ પણ રડાર સ્કેન કરી શકતું નથી

આ એરક્રાફ્ટની ઝડપ એ હદે છે કે કોઈપણની નજરે આવતું નથી. જોકે અમેરિકાએ 30 વર્ષમાં પહેલીવાર Stealth Bomber નું નિર્માણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વના કોઈપણ દેશ પાસે આ પ્રકારની ઝડપી અને રડારને માત આપી શકે તેવું War Aircraft નથી. B-21 Raider Stealth Bomber સંપૂર્ણ રીતે ડિજિટલ છે. આની ચોતરફ એવી ધાતુંનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેની મદદથી તે રડારને માત આપી શકે છે.

આ પણ વાંચો: હમાસ આતંકવાદીઓ 8 મહિનાથી 7 ઈઝરાયેલ મહિલા સૈનિકો સાથે કરી રહ્યા હેવાનિયત

અમેરિકાએ બનાવ્યું મીનિટોમાં વિનાશ કરતું એરક્રાફ્ટ

B-21 Raider Stealth Bomber માં F135-PW-100 ઈન્જિનને લગાવવામાં આવ્યું છે. ત્યારે આ હવામાં આશરે 2000 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. આ War Aircraft જમનીથી 50 અથવા કે 60 હજાર ફીટની ઊંચાઈ પર ઉડાવાની સક્ષમતા દર્શાવે છે. આ War Aircraft ની મદદથી અમેરિકા વિશ્વના કોઈ પણ દેશની નીસ્ત-એ-નાબૂદ કરવા માટે સક્ષણ છે. આ War Aircraft અનેક વિનાશકારી હથિયારોથી સજ્જ હોય છે.

આ પણ વાંચો: ચીને તાઈવાનને કબજે કરવાના સપાનાને સફળ બનાવા, તાઈવાન ક્ષેત્રોમાં યુદ્ધ અભ્યાસ શરૂ કર્યો

Whatsapp share
facebook twitter