Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

TODAY’S HOROSCOPE : આ રાશિના જાતકોને આજે ઉદારમન અને ક્ષમાવાન વ્યવહારથી લાભ થશે, વાંચો આજનું RASHIFAL

07:28 AM Aug 22, 2023 | Hiren Dave

આજનું પંચાંગ

તારીખ : 22 ઓગસ્ટ 2023, મંગળવાર
તિથિ : નિજ શ્રાવણ સુદ છઠ્ઠ
નક્ષત્ર : ચિત્રા ( 06:32 પછી સ્વાતિ )
યોગ : બ્રહ્મ
કરણ : ગર
રાશિ : તુલા ( ર,ત )

દિન વિશેષ
અભિજી મૂહુર્ત : 12:17 થી 13:08 સુધી
રાહુકાળ : 15:53 થી 17:28 સુધી
આજે રાંધણ છઠ્ઠ છે સાથે વૈધૃતિ મહાપાત સમાપ્ત થાય છે

મેષ (અ,લ,ઈ)
સંચિત ધન વૃદ્ધિનો યોગ બને
સામાજિક ક્ષેત્રોથી લાભ મળે
વિદ્યાર્થીઓએ શિક્ષણપર ધ્યાન આપવુ
દેવાની ચિંતામાં ઘટાડો થશે
ઉપાય : આજે સ્ત્રીઓનું સન્માન કરવું
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ સોં સોમાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
આજે ગુઢકાર્યોમાં સફળતા મળે
દાંપત્ય સુખમાં કમી આવશે
નવા સંબંધ બની શકશે
આજે વિવાદથી ધનખર્ચનો યોગ બનશે
ઉપાય : આજે માતાની સેવા કરવી
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ એૈં ક્લીં સોમાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
આજે ધાર્મિકક્ષેત્રમાં વિશેષ યાત્રાનો યોગ બને છે
આજે વાહન ખરીદવાની સંભાવના છે
પ્રયત્નોમાં સારી સફળતા મળશે
સંબંધો પ્રત્યે વિશે સાવધાની રાખવી જરૂરી રહેશે
ઉપાય : આજે વૃદ્ધમહિલાઓની સેવા કરવી
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ શ્રીં શ્રીં સોમાય નમઃ ||

કર્ક (ડ,હ)
આજે ઉદારમન અને ક્ષમાવાન વ્યવહારથી લાભ થશે
ગ્રાહકો થી મધુર સંબંધ બનશે
યાત્રાથકી સફળતાના યોગ બને
સ્થાયી સંપત્તિ મળવાના યોગ બને
ઉપાય : આજે શિવપરિવારની પૂજા કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ અમૃતાન્ગાય નમઃ ||

સિંહ (મ,ટ)
સામાજિક ક્ષેત્રોથી લાભ મળે
વિદ્યાક્ષેત્રે મન પ્રસન્ન રહેશે
આજે ઘરે મહેમાન આવી શકશે
કાર્યક્ષેત્રમાં સફળતાના યોગ બને
ઉપાય : શિવ ચાલીસના પાઠ કરવા
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ તેજોરાશે નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
વિશેષ ઉન્નતીકારક યોગના કારણે મન પ્રસન્ન રહેશે
ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું
આજે વેપાર સારો ચાલશે
સફળ યાત્રાનો યોગ બને છે
ઉપાય : આજે શિવજીપર જલાભિષેક કરવુ
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ શ્રીં હ્રીં ક્ષૌં વ્રીં ||

તુલા (ર,ત)
રોકાણમાં કાર્યમાં લાભ થવાની સંભાવના છે
ઘરના વરિષ્ઠ લોકોની સલાહ લો
તમારી ઈચ્છાઓ તેમજ મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થશે
સ્વાસ્થ્ય સંબંધી તકલીફ રહેશે
ઉપાય : આજે બ્રહ્મભોજન કરાવું
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ વિરાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
કૌટુંબિક વાતાવરણ ખૂબજ હળવું રહેશે
પ્રેમ સંબંધોમાં સ્થિરતા જાળવી રાખો
આજે તમને વિરોધી હેરાન કરી શકેછે
પ્રતિષ્ઠા સંબંધી વિવાદોથી બચવું
ઉપાય : આજે મોતીનું દાન કરવું
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ કામકૃતે નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
આર્થિક લાભ પ્રાપ્તિના યોગ બને
જીવનસાથી અને ભાગીદારીઓથી વિશેષ લાભ મળે
આજે જ્ઞાનવૃદ્ધિના કાર્યો થશે
માંગલિક કાર્યનો યોગ વિશેષ પ્રાપ્ત થાય
ઉપાય : કુમારિકાને ખીર જમાડવી
શુભરંગ : નારંગી
શુભમંત્ર : ૐ અનન્તાય નમઃ ||

મકર (ખ,જ)
આજનો દિવસ તમારા માટે શાંતિ વાળો રહેશે
તમારી બધી ચિંતાઓ દૂર થવાને કારણે તમે રાહતનો શ્વાસ લેશો
સંતાનોના લગ્નમાં આવી રહેલી અડચણો આજે દૂર થશે
મહેમાનોના આવવાને કારણે ઘરના બધા સભ્યો વ્યસ્ત દેખાશે
ઉપાય : આજે ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કરવું
શુભરંગ : નેવીબ્લુ
શુભમંત્ર : ૐ સર્વરક્ષકાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
આળસને કારણે કામમાં વિલંબ થશે
સ્ટાફ કર્મચારીઓની બેદરકારીથી તમને નુકસાની આવે
યાત્રા અને ધનખર્ચનો યોગ બને છે
બાળકો સાથે મોજમસ્તીમાં સમય પસાર કરશો
ઉપાય : શિવમંદિરમાં દીપ દાન કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ ભવ્યાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
તમારા વેપારમાં કરવામાં આવેલા પ્રયત્નોમાં સફળતા મળશે
તમારા ભાઈની મદદથી ધનલાભ મળી શકે છે
વિદેશમાં નોકરીની અરજી માટે સફળતા મળશે
સાસરીપક્ષ તરફથી માન-સન્માન મળશે
ઉપાય : આજે ગણેશજીની પૂજા કરવી
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ રોહિણીપતયે નમઃ ||

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.