Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

TODAY RASHIFAL : આ રાશિના જાતકોને આજે તમારા ખર્ચમાં થશે વધારો

07:19 AM Apr 15, 2024 | Hiren Dave

આજનું પંચાંગ
તારીખ: 15 એપ્રિલ 2024, સોમવાર
તિથિ: ચૈત્ર સુદ સાતમ
નક્ષત્ર: પુનર્વસુ
યોગ: સુકર્મા
કરણ: વિષ્ટિ (ભદ્રા)
રાશિ: મિથુન (ક,છ,ઘ), 20:37 બાદ કર્ક (ડ,હ)
સૂર્યોદય: 06:21
સૂર્યાસ્ત: 18:56

દિન વિશેષ
રાહુકાળ: 07:54 થી 09:27 સુધી
અભિજીત મુહૂર્ત: 12:14 થી 01:05 સુધી
વિજ્ય મુહૂર્ત: 14:47 થી 15:37
આજે જૈન આયંબીલ ઓળી પ્રારંભ
અશોક કળી પ્રાસન

મેષ (અ,લ,ઈ)
જીવનસાથી સાથે મનમુટાવની સંભાવના રહેશે
અટકેલા કામ પુરા થશે
પ્રિયજનોને મળવાનું આનંદદાયક રહેશે
પેટ સંબંધિત સમસ્યા રહેશે
ઉપાય: અત્તરવાળા જળથી શિવ પૂજા કરવી
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ લલિતામ્બાયૈ નમઃ ।।

વૃષભ (બ,વ,ઉ)
આજે તમારા ખર્ચમાં વધારો થશે
સંબંધોમાં તણાવ વધી શકે છે
આજે વ્યપારમાં સાવચેત રહેવું
તમારા સાથીનો મિજાજ બગડી શકે છે
ઉપાય: લક્ષ્મીજીના દર્શન કરવા
શુભરંગ: આસમાની
શુભમંત્ર: ૐ વરદાત્ર્યૈ નમઃ ।।

મિથુન (ક,છ,ઘ)
આજનો દિવસ પરોપકારી કાર્યોમાં વિતાવશો
આજે તમારા નાણા ફસાઈ શકે છે
લોકો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે
આજે વ્યર્થ ખર્ચ ટાળવો
ઉપાય: મંદિરમાં પીળા પુષ્પોની સેવા કરવી
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ શ્રી નિવાસાયૈ નમઃ ।।

કર્ક (ડ,હ)
પરિવાર સાથે દિવસ આનંદમય રહેશે
દેવ દર્શનનો લાભ મળશે
રાજ્યક્ષેત્રે પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
આંખની સમસ્યા થઇ શકે છે
ઉપાય: ચણાની દાળનું સેવન કરવું
શુભરંગ: કથ્થઇ
શુભમંત્ર: ૐ હરિપ્રિયાયૈ નમઃ ।।

સિંહ (મ,ટ)
શિક્ષણક્ષેત્રમાં વિશેષ સિદ્ધિના યોગ છે
આનંદદાયી સારા સમાચાર મળે
આવકના નવા સ્રોત ખુલશે
તમારા નાણા ફસાઈ શકે છે
ઉપાય: કેસરવાળા જળથી શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ હ્રિં માતંગ્યૈ નમઃ ।।

કન્યા (પ,ઠ,ણ)
વાતચીતની શૈલી વિશેષ આદર અપાવશે
વેપારમાં વ્યસ્તતા વધુ રહેશે
બાળકો પ્રત્યેની જવાબદારી પૂરી થશે
ખાવા-પીવામાં વિશેષ ધ્યાન રાખવું
ઉપાય: હળદરની ગાઠનું દાન કરવું
શુભરંગ: રાખોડી
શુભમંત્ર: ૐ પરામ્બાયૈ નમઃ ।।

તુલા (ર,ત)
રાજ્યની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
ધંધાની પ્રગતિથી લાભ થશે
આજે ધન પ્રાપ્તિના યોગ બનશે
કાર્યમાં વૃદ્ધિથી દિવસ આનંદમય રહેશે
ઉપાય: પર્યાવરણને સ્વચ્છ રાખવામાં ફાળો આપવો
શુભરંગ: મિશ્ર
શુભમંત્ર: ૐ રમાયૈ નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)
અધૂરા કાર્ય પૂર્ણ થાય
લગ્ન યોગ પ્રબળ બને
સ્વાસ્થ્યમાં ખાસ ધ્યાન રાખવું
નવા વ્યક્તિ પરિચયમાં આવે
ઉપાય: મોટા ભાઇની સલાહ લેવી
શુભરંગ: નારંગી
શુભમંત્ર: ૐ યશવર્ધિન્યૈ નમઃ ।।

ધન (ભ,ધ,ફ,ઢ)
કાર્ય સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો
આર્થિક લાભની તક મળશે
બીજા પર વધુ વિશ્વાસ ન રાખવો
તમારા સપના સાકાર થાય
ઉપાય: સ્ફટિકની માળા પાસે રાખવી
શુભરંગ: લીલો રંગ
શુભમંત્ર: ૐ શ્રીં દ્રાં નમઃ ।।

મકર (ખ,જ)
તમારું મન કામમાં ન પરોવાય
ખોટું બોલવાનું ટાળવું
નાણાકીય વ્યવહાર ઓછા થાય
કામ બાબતે દલીલ ઓછી કરવી
ઉપાય: ભગવાનને સફેદ ચંદનનું તિલક કરવું
શુભરંગ: ખાખી રંગ
શુભમંત્ર: ૐ જયાયૈ નમઃ ।।

કુંભ (ગ,શ,સ,ષ)
તમારી ચિંતા દુર થશે
પ્રેમ સંબંધોમાં સફળતા મળે
સંબંધોમાં મતભેદ થઈ શકે છે
આજે વ્યાપારમાં લાભ થશે
ઉપાય: ભગવાન બાલકૃષ્ણને મોર પંખ અર્પણ કરવું
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ મુકુંદાય નમઃ ।।

મીન (દ,ચ,ઝ,થ)
વેપારક્ષેત્રમાં સારો નફો જણાશે
નોકરીમાં પરિવર્તન અને બઢતી થાય
વાહન વ્યવહારમાં સાવધાની રાખવી
આકસ્મિક ધનહાની થઇ શકે છે
ઉપાય: મધુરાષ્ટકમનો પાઠ કરવો
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ ચપલાયૈ નમઃ ।।

આ પણ  વાંચો – Venus : આ રાશિના જાતકોને અઢળક ધનલાભ થશે

આ પણ  વાંચો – RASHIFAL : આ રાશિના જાતકોને આજે કાર્યમાં વૃદ્ધિથી દિવસ આનંદમય રહેવાના સંયોગ