+

TODAY RASHIFAL: આ રાશિના જાતકોને આજના દિવસે ધીરજપૂર્વક કાર્ય કરવાનું રાખવું જોઈએ

આજનું પંચાંગ: તારીખ: 19 એપ્રિલ 2024, શુક્રવાર તિથિ: ચૈત્ર સુદ એકાદશી નક્ષત્ર: મઘા યોગ: વૃદ્ધિ કરણ: વણિજ રાશિ: સિંહ (મ,ટ) સૂર્યોદય: 06:18 સૂર્યાસ્ત: 18:57 દિન વિશેષ: અભિજીત મુહૂર્ત: 12:23 થી…

આજનું પંચાંગ:

તારીખ: 19 એપ્રિલ 2024, શુક્રવાર
તિથિ: ચૈત્ર સુદ એકાદશી
નક્ષત્ર: મઘા
યોગ: વૃદ્ધિ
કરણ: વણિજ
રાશિ: સિંહ (મ,ટ)
સૂર્યોદય: 06:18
સૂર્યાસ્ત: 18:57

દિન વિશેષ:

અભિજીત મુહૂર્ત: 12:23 થી 13:11 સુધી
વિજય મુહૂર્ત: 14:49 થી 15:36 સુધી
રાહુ કાળ: 15:48 થી 17:19 સુધી

મેષ (અ,લ,ઈ)

આજના દિવસે ધીરજપૂર્વક કાર્ય કરવું
વ્યાપારમાં નુકસાનની સંભાવના રહેશે
સંબંધી કે મિત્ર વર્ગનો સહયોગ પ્રાપ્ત થઇ શકે
ભાઈ બહેન સાથે ઉગ્ર વાતાવરણ બની શકે
ઉપાય: ગાયોને ઘાસ પધરાવવું
શુભરંગ: ઘેરો વાદળી
શુભમંત્ર: ૐ અંગારેશ્વરાય નમ: ।।

વૃષભ (બ,વ,ઉ)

દિવસની શરૂઆત સુખદ રહેશે
સમસ્યાનો ઉકેલ લાવી વખાણના પાત્ર બનો
પરિવારમાં મતભેદો સર્જાઈ શકે છે
ઉપાય: અત્તર લગાવવું
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ નમ: શિવાય ।।

મિથુન (ક,છ,ઘ)

વિવાહિત જીવનમાં શાંતિની સ્થિતિ રહેશે
મનગમતા મહેમાનનું આગમન થઇ શકે છે
આજે નાણાકીય વ્યવહારમાં સાવધાન રહેવું
મિત્રોની મુલાકાતથી આનંદમાં વધારો થશે
ઉપાય: દહીંનું દાન કરવું
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ કૃષ્ણપિંગાક્ષાય નમઃ ।।

કર્ક (ડ,હ)

નાણાકીય સ્થિતિમાં સુધારો થશે
પારિવારિક મુદ્દે ભાઈ-બહેન વચ્ચે દલીલ થાય
ઘરના સભ્યોના સ્વાસ્થ્યની ચિંતા રહેશે
વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થાય
ઉપાય: શંખનું દાન કરવું
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ હસ્તિમુખાય નમઃ ।।

સિંહ (મ,ટ)

તમારું મનોબળ મજબૂત રાખો
ઘરમાં ધાર્મિક આયોજન થઇ શકે
ત્વચા સંબંધિત સમસ્યાઓ વધી શકે
નકારાત્મક પરિસ્થિતિમાં ધીરજ ન ગુમાવો
ઉપાય: શ્રીસૂકતના પાઠ કરવા
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ વક્રતુણ્ડાય નમઃ ।।

કન્યા (પ,ઠ,ણ)

જૂની સમસ્યાનો ઉકેલ મળવાથી રાહત મળશે
રચનાત્મક કાર્યની સાથે વાંચનમાં પણ રસ વધશે
આજે કોઈ પરિચિતની મુલાકાત થાય
કોઈપણ પ્રકારનો જોખમ લેવાનું ટાળો
ઉપાય: મહાલક્ષ્મી કવચના પાઠ કરવા
શુભરંગ: રાતો
શુભમંત્ર: ૐ સુમુખાય નમ: ।।

તુલા (ર,ત)

તમારી વાતચીતનો સ્વર નરમ રાખવો
કાર્યસ્થળ પર સ્ટાફનો યોગ્ય સહયોગ રહેશે
પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે
થાક અને નબળાઈનો અનુભવ થઈ શકે છે
ઉપાય: શુક્ર સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ લંબોદરાય નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)

વિદ્યાર્થીઓને મહેનતનું સાનુકૂળ પરિણામ મળશે
અપેક્ષાઓ સાકાર કરવા માટે વધુ મહેનત કરો
વ્યવસાયિક ગતિવિધિઓ પહેલા કરતાં સારી રહેશે
પારિવારિક વાતાવરણ સુખદ રહેશે
ઉપાય: સફેદ ફૂલથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ એકદંતાય નમઃ ।।

ધન (ભ,ધ,ફ,ઢ)

આવક અને ખર્ચમાં સમાનતા રહેશે
નાની-મોટી નકારાત્મક બાબતોને અવગણતા રહો
કાર્યક્ષેત્રમાં સ્થિતિ સકારાત્મક રહેશે
એસીડીટી જેવી સમસ્યા રહેશે
ઉપાય: શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ ધુમ્રવર્ણાય નમઃ ।।

મકર (ખ,જ)

આર્થિક લાભના અવસરો પ્રાપ્ત થશે
તમારા મનનો ડર દૂર થાય
આરોગ્ય બાબતે સાવધાન રહેવું
સમયનો સદુપયોગ કરજો
ઉપાય: મહાલક્ષ્મીજીની પંચામૃતથી પૂજા કરવી
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ ભાલચન્દ્રાય નમઃ ।।

કુંભ (ગ,શ,સ,ષ)

કઠોર મહેનત અને‌ લગનથી લક્ષ પ્રાપ્ત કરશો
સંબંધીને ત્યાં ઉત્સવમાં ભાગ લેવાનો મોકો મળે
ખોટો તણાવ તમને પરેશાન કરશે
બીજાના મામલામાં દખલ ન દેશો
ઉપાય: શ્રીયંત્રની હળદરયુક્ત કંકુથી પૂજા કરવી
શુભરંગ: વાદળી
શુભમંત્ર: ૐ ગજાનનય નમઃ ।।

મીન (દ,ચ,ઝ,થ)

સફળતા અને સેવાથી વડીલો પ્રસન્ન થશે
પોતાના અંગત સંબંધોને મહત્વ આપશો
વડીલ વ્યક્તિ સાથે મુલાકાત સારી રહેશે
વાહન માટે દેવું લેતા પહેલા વિચાર કરજો
ઉપાય: કેસરના જળથી શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ ભાલચન્દ્રાય નમઃ ।।

આ પણ વાંચો: Navkar Mantra-મંત્રાધિરાજ નવકાર મંત્ર

આ પણ વાંચો: શારડી માફક સોંસરવી ઊતરની સંતવાણી-Pitho Bhagat

આ પણ વાંચો: TODAY RASHIFAL : આ રાશિના જાતકોને આજે તમારા ખર્ચમાં થશે વધારો

Whatsapp share
facebook twitter