+

Tiger Shroff-Disha Patani નું બ્રેકઅપ, 6 વર્ષના ડેટિંગ પછી રિલેશનશિપનો અંત

ટાઈગર શ્રોફ અને દિશા પટણી બોલિવૂડના ફેવરિટ કપલ્સમાંથી એક છે. તેઓ ઘણીવાર સાથે જોવા મળે છે. પરંતુ હવે કદાચ દિશા અને ટાઇગર એક કપલ તરીકે સાથે દેખાતા નથી, કહેવાય છે કે 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ દિશા-ટાઈગર અલગ થઈ ગયા છે. દિશા પટણી અને ટાઈગર શ્રોફને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, દિશા-ટાઈગરે તેમના 6 વર્ષના સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.એટલે કે હવે દિશા અને ટા
ટાઈગર શ્રોફ અને દિશા પટણી બોલિવૂડના ફેવરિટ કપલ્સમાંથી એક છે. તેઓ ઘણીવાર સાથે જોવા મળે છે. પરંતુ હવે કદાચ દિશા અને ટાઇગર એક કપલ તરીકે સાથે દેખાતા નથી, કહેવાય છે કે 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ દિશા-ટાઈગર અલગ થઈ ગયા છે. દિશા પટણી અને ટાઈગર શ્રોફને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, દિશા-ટાઈગરે તેમના 6 વર્ષના સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.એટલે કે હવે દિશા અને ટાઈગર એક કપલ તરીકે સાથે નથી. સવાલ એ છે કે દિશા અને ટાઈગરે અચાનક જ અલગ થવાનો નિર્ણય કેમ લીધો. 
ટાઇગર-દિશા સાથે નથી
ટાઈગર શ્રોફ અને દિશા પટણી બોલિવૂડના ફેવરિટ કપલ્સમાંથી એક છે. તેઓ ઘણીવાર સાથે જોવા મળે છે. પરંતુ હવે કદાચ દિશા અને ટાઇગર એક કપલ તરીકે સાથે નથી. દિશા અને ટાઈગરે શા માટે અલગ થવાનું નક્કી કર્યું તેનું સાચું કારણ બહાર આવ્યું નથી. પરંતુ એ વાત ચોક્કસ છે કે બંને સ્ટાર્સ હવે સિંગલ લાઈફ જીવી રહ્યા છે. વાતચીત દરમિયાન ટાઈગરના એક મિત્રે કપલના બ્રેકઅપના સમાચારને સાચા ગણાવ્યા છે. ટાઇગરના મિત્રનું કહેવું છે કે બ્રેકઅપથી તેના કામ કે કરિયર પર કોઈ ફરક પડ્યો નથી. તે પહેલાની જેમ જ પોતાના કામ પ્રત્યે ફોકસ્ડ જોવા મળે છે. ટાઈગર આ દિવસોમાં લંડનમાં પોતાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. 
આ ફિલ્મોમાં જોવા મળશે
દિશા પટની અને ટાઈગર શ્રોફના વર્કફ્રન્ટની વાત કરીએ તો દિશા પટણી ‘એક વિલન રિટર્ન્સ’માં જોવા મળશે. તો સામે ટાઇગર શ્રોફ ‘ગણપત’ અને ‘બાગી-4’માં પોતાની તાકાત બતાવતો જોવા મળશે. દિશા અને ટાઈગર હવે ભલે કપલની જેમ સાથે નહીં હોય, પરંતુ બંનેની મિત્રતા હજુ પણ અકબંધ છે. હવે જોઈએ કે દિશા અને ટાઈગર બ્રેકઅપના સમાચાર પર કંઈ કહે છે કે કેમ?
Whatsapp share
facebook twitter