+

ખંભાતમાં 900 વર્ષથી બિરાજમાન શિકોતર માતાજીનું મંદિર લોકોમાં આસ્થાનું કેન્દ્ર

ગુજરાતને સંતો અને મહારૂષોની ભૂમી કહેવાય છે. ગુજરાતમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. આ મંદિરોઓ અંગે અનેક લોકવાયકો પ્રચલિત છે. ઘણા સ્થાનો તો મહાભારત અને રામાયણ સાથે સંબંધ છે. ઘણા…

ગુજરાતને સંતો અને મહારૂષોની ભૂમી કહેવાય છે. ગુજરાતમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે. આ મંદિરોઓ અંગે અનેક લોકવાયકો પ્રચલિત છે. ઘણા સ્થાનો તો મહાભારત અને રામાયણ સાથે સંબંધ છે. ઘણા મંદિરો તો એવા છે જેમના ચમત્કાર જાણીને લોકો આજે પણ આશ્ચર્યમાં મુકાઈ જાય છે.આવુ જ એક મંદિર છે સિકોતેર માતાજીનું. જે ખંભાતથી 7 કિમીના અંતરે આવેલા રાલેજ ગામ ખાતે આવેલુ છે. આ મંદિર આશરે નવસો વર્ષ જુનુ મંદિર છે.

Whatsapp share
facebook twitter