+

આ રાશિના જાતકોને કોઇના પર પણ આંધળો વિશ્વાસ કરવો નહીં

આજનું પંચાંગ: તારીખ: 24 એપ્રિલ 2024, બુધવાર તિથિ: ચૈત્ર વદ એકમ નક્ષત્ર: સ્વાતિ યોગ: સિદ્ધિ કરણ: બાલવ રાશિ: તુલા (ર, ત) દિન વિશેષ: રાહુ કાળ: 12:38 થી 14:14 સુધી વિજય…

આજનું પંચાંગ:

તારીખ: 24 એપ્રિલ 2024, બુધવાર
તિથિ: ચૈત્ર વદ એકમ
નક્ષત્ર: સ્વાતિ
યોગ: સિદ્ધિ
કરણ: બાલવ
રાશિ: તુલા (ર, ત)

દિન વિશેષ:
રાહુ કાળ: 12:38 થી 14:14 સુધી
વિજય મુહૂર્ત: 14:48 થી 15:37 સુધી

મેષ (અ,લ,ઈ)

ધન લાભના સંયોગ
વ્યાપારમાં સફળતા મળે
પરિવારમાં આનંદનું વાતાવરણ બની રહે
સ્ત્રીઓથી લાભના યોગ
ઉપાય : કુળદેવીની પૂજા કરવી
શુભરંગ : આછો ગુલાબી
શુભમંત્ર : ૐ નમઃ શિવાય ||

વૃષભ (બ,વ,ઉ)

બધા કામમાં મિત્રોનો સહકાર મળે
વ્યાપારિક સંબંધો સુધરે
ધન લાભ સાથે ધર્મ લાભના પણ યોગ
આરોગ્ય સાચવવું
ઉપાય : શિવલિંગ પર મગ અર્પણ કરવા
શુભરંગ : આસમાની
શુભમંત્ર : ૐ રામ્ રામાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

કોઇના પર પણ આંધળો વિશ્વાસ નહીં કરવો
સંતાનોની બાબતે બેચેની રહે
ધન હાનિ થાય, નાણાંની લેવડ દેવડમાં સાવધાની રાખવી
મુંઝવણ અનુભવો
ઉપાય : પક્ષીઓને ચણ નાંખવુ
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ હરિપ્રિયાયૈ નમઃ ||

કર્ક (ડ,હ)

વાણી વર્તનમાં સાવચેતી રાખવી
કાર્યસફળતા માટે કોઇની મદદની જરૂર પડે
નાણાકીય વ્યવહારમાં ઉતાવળ નહીં કરવી
પરિવારમાં વડીલોનું સમ્માન જાળવવું
ઉપાય : દૂધમાં સાકર નાંખી સેવન કરવું
શુભરંગ : સિલ્વર
શુભમંત્ર : ૐ મહેશ્વરાય નમઃ ||

સિંહ (મ,ટ)

વ્યાપારમાં ધન લાભની સંભાવના
તીર્થયાત્રા કે મુસાફરી થાય
મનોકામના પુર્ણ થાય
ગુસ્સા પર નિયંત્રણ રાખવો જરૂરી
ઉપાય : કેસરનું દાન કરવું
શુભરંગ : નારંગી
શુભમંત્ર : ૐ રઘુનાથાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

માન-સન્માનમાં વધારો થાય
આપની યોજનાઓ સફળ થતી જણાય
પત્નીનો સહકાર મળે
મિત્રોની સહાયથી અટકેલા કામ પાર પડે
ઉપાય : ફળનું દાન કરવું
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ દ્રાં નમઃ ||

તુલા (ર,ત)

દરેક કામમાં સાવધાની રાખવી
ખોટા ખર્ચથી બચવું
વડીલોની સલાહ લઇને જ કામ કરવું
વિરોધીઓ પ્રબળ થાય
ઉપાય : અત્તરવાળા જળથી સ્નાન કરવું
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ ધનદાયૈ નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

ભય નિવૃત્તિના યોગ
દાંપત્ય જીવનમાં આનંદ વર્તાય
માથામાં દુ:ખાવો અને પિત્ત વિકાર રહે
મિતાહાર કરવો લાભકર
ઉપાય : શિવાલયમાં દર્શન કરવા
શુભરંગ : રાતો
શુભમંત્ર : ૐ વિષ્ણવે નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

સમયનો સદ્ઉપયોગ કરવાથી ફાયદો થશે
પ્રિયજનની મુલાકત થાય
ઘરનું વાતાવરણ ખુશનુમા રહે
મિત્રોની મુલાકાતથી આનંદમાં વધારો થાય
ઉપાય : ગરીબોને ભોજન દાન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ નાગેશ્વરાય નમઃ ||

મકર (ખ,જ)

અટકેલા કાર્યો પૂરા થઈ શકે
જીવનસાથીને કોઈ મોટી સફળતા મળી શકે
મહિલાઓ માટે સમય ખૂબ જ આરામદાયક
વૃદ્ધોનું સ્વાસ્થ્ય બગડી શકે
ઉપાય : દુર્ગામાતાને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ હરિ શંકરાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

આનંદમાં વધારો થાય
સુખ સુવિધાના સાધનની પ્રાપ્તિ થાય
દામ્પત્યનું સુખ મળે
મહિલાઓનો સાથ સહકાર મળી રહેશે
ઉપાય : દેવાલયમાં સેવા આપવી
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ નરનારાયણાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

વિવાહિત જીવન સામાન્ય રહેશે
ભાગીદારીમાં નાણાકીય બાબતે મતભેદ
ખોટા ખર્ચથી બચવું
સ્વાભિમાન જાળવવું
ઉપાય : શિવમહિમ્નસ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : ઘેરો પીળો
શુભમંત્ર : ૐ નમઃ શિવાય ||

આ પણ વાંચો : Bhupat Bhayani : રાહુલ ગાંધી પર વિવાદિત ટિપ્પણી ભૂપત ભાયાણીને ભારે પડી ! વાંચો અહેવાલ

Whatsapp share
facebook twitter