Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ રાશિના જાતકોને ઉત્તમ નિર્ણયથી મળી શકે છે લાભ

08:14 AM May 31, 2023 | Hardik Shah

આજનું પંચાંગ
તારીખ : 31 મે 2023, બુધવાર
તિથિ : જેઠ સુદ અગિયારશ
રાશિ : કન્યા ( પ,ઠ,ણ )
નક્ષત્ર : હસ્ત ( 06:00 પછી ચિત્રા )
યોગ : વ્યતિપાત
કરણ : બવ

દિન વિશેષ
વિજય મૂહુર્ત : 14:52 થી 15:46 સુધી
રાહુકાળ : 12:37 થી 14:18 સુધી
આજે નિર્જળા એકાદશી છે જેને ભીમ એકાદશી પણ કહેવાય
ગાયત્રી જયંતિ છે રુકમણી વિવાહ દિવસ છે

મેષ (અ,લ,ઈ)
આજે માનસિક ચિંતા વધે
માતા-પિતાનું ધ્યાન રાખવું
સાધન ચલાવતા ધ્યાન રાખો
આજનો દિવસ આળસમા જાય
ઉપાય : આજે એકાદશીનું વ્રત કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ વિષ્ણવે નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
આજે નિરાશાવાદીના બનતા
લોકોની અપેક્ષાન રાખવી
વડીલોના આશીર્વાદ કામમા આવે
આજે પરિવારમાં ધ્યાન આપવુ
ઉપાય : આજે વિષ્ણુસહસ્ત્રના પાઠ કરવા
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ જનાર્દનાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
તમને માથાનો દુખાવો રહે
મગજ પર કાબુ રાખવો
લગ્નજીવનમા નવો વળાંક આવે
અધૂરું કાર્ય પૂર્ણ થાય
ઉપાય : આજે દીપ દાન કરવું
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ પદ્મનાભાય નમઃ ||

કર્ક (ડ,હ)
જીવનમાં આગળ વધવા નવી તક મળે
નોકરી ધંધામાં દિવસ આનંદમય જાય
નવો પ્રેમ સંબંધ બંધાય
તમારી સાચીવાત બહાર આવી શકે છે
ઉપાય : આજે સફેદ તલનું દાન કરવું
શુભરંગ : આછો વાદળી
શુભમંત્ર : ૐ પ્રજાપતયે નમઃ

સિંહ (મ,ટ)
તમારા ઉત્તમ નિર્ણયથી લાભ મળે
આર્થિક સ્થિતિ મજબૂત બને
પરિવાર સાથે સમય વ્યતિત કરશો
આજે તમને કાર્યમાં સફળતા મળે
ઉપાય : આજે ઘઉંનું દાન કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ ચક્રધરાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
જમીનમાં ધન રોકાણથી ફાયદો જણાય
આજે શેરબજારમા ધ્યાન રાખવુ
કાર્યક્ષેત્રમાં સંતોષ રાખવો
પ્રવાસના શુભ યોગ બને
ઉપાય : આજે મગનું દાન કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ ત્રિવિક્રમાય નમઃ ||

તુલા (ર,ત)
નવા નિયમોથી લાભ થાય
આજે ઘરમાં લાભ થાય
ખોટા ખર્ચાના થાય તેનુ ધ્યાન રાખવુ
તમને માનસિક શાંતિ મળે
ઉપાય : આજે ચોખનું દાન કરવું
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ નારાયણાય નમઃ

વૃશ્ચિક (ન,ય)
આજે શાંત મનથી કામ કરશો
ફસાયેલા નાણાં પાછા મળે
નોકરીમાં આજે સારા બદલાવ લાવશો
સ્વાસ્થય સંબંધી ધ્યાન રાખવું
ઉપાય : પિળી મીઠાઈનું દાન કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ શ્રી ધરાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
નિર્ણય લેતા પહેલા વિચારવું
વાણીપર નિયંત્રણ રાખજો
આજે ધાર્મિક કાર્યમાં મન લાગે
આજે લગ્ન યોગ લાભ મળે
ઉપાય : વિષ્ણુભગવાનની પૂજા પીળાચોખાથી કરવી
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ મધુસુદનાય નમઃ ||

મકર (ખ,જ)
પરિવારમાં શાંતિ ભંગ થાય
કાર્યક્ષેત્રમાં તમારી વાહ વાહ થાય
આજે ધન ખર્ચ વધી શકે છે
સંતાનથી ચિંતામાં વધારો થાય
ઉપાય : આજે ચંદનનું તિલક કરવું
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ પાવકાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
આજે આનંદદાયી દિવસ રહે
કાર્યક્ષેત્રમાં નવા સંકેત મળે
ઉધારી જિંદગી દૂર થાય
પ્રેમ સંબંધમા વધારો થાય
ઉપાય : આજે ગાયમાતાની પૂજા કરવી
શુભરંગ : ભૂરો
શુભમંત્ર : ૐ વરાહાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
આજે તમારી આજીવિકાથી લાભ મળે
ક્રોધપર સંયમ રાખવાથી લાભ થાય
વારસાઈ સંપત્તિથી માનસિક ચિંતા વધે
તમારા આરોગ્યમા સારા બદલાવ આવે
ઉપાય : આજે કેસરનું દાન કરવું
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ વામનાય નમઃ ||