Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Girlfriend Viral Video: સરા-જાહેર દીકરાની માતાએ દીકારાની Girlfriend ને મેથીપાક ચખાડ્યો

08:07 PM May 21, 2024 | Aviraj Bagda

Girlfriend Viral Video: આજના જમાનામાં સોશિયલ મીડિયા (Social Media) નો પ્રભાવ ખૂણે-ખૂણે જોવા મળી રહ્યો છે. આજે દરેક વ્યક્તિના હાથમાં Smartphone છે અને તેમાં Smart Features છે. જ્યારે પણ કોઈ પણ જાહેર કે ખાનગી સ્થળો પર જયારે પણ કોઈ પણ પ્રકારની નવિનતમ ઘટના બને છે. ત્યારે લોકો તુરંત આ ઘટનાને Smartphone માં આવેલા Smart Camera માં કેદ કરીને સોશિયલ મીડિયા (Social Media) પર Video Viral કરી દે છે.

  • છોકરાની માતા અને ગર્લફ્રેન્ડ વચ્ચે મારામારી

  • માતા છોકરીના વાળ પકડીને માર-મારવા લાગે છે

  • મેં તમારા દીકરાનીને અહીંયા નથી બોલાવ્યો

ત્યારે તાજેતરમાં Social Media પર એક Video Viral ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક માતા તેની દીકરાની Girlfriend ને માર મારતી જોવા મળે છે. ત્યારે આ Viral Video ના મારફતે ઘણા લોકો છોકરીની માને ઠપકો આપી રહ્યા છે. ત્યારે Social Media પર વાયરલ થઈ રહેલા વીડિયા આધારિત છોકરી તેના બોયફ્રેન્ડની બહાર તેની માટે રાહ જોઈ રહી હતી.

આ પણ વાંચો: Burglary Crime: મહિલાઓ ચૂડીદાર વસ્ત્રો સાચવીને રાખજો, ચોરી કરવા ચોરોનો નવો કીમિયો

માતા છોકરીના વાળ પકડીને માર-મારવા લાગે છે

ત્યારે જ છોકરાની માતા ત્યાં આવી પહોંચે છે, અને પોતાની દીકરાની Girlfriend ને ઝડપી લે છે. ત્યારે માતા છોકરીની તેના શરૂઆતમાં સાથે રસ્તા પર પાડે છે. તે ઉપરાંત દીકરાની માતા છોકરીના વાળ પકડીને માર-મારવા લાગે છે. જોકે આ ઘટના જોઈને આજુ-બાજુમાં રહેલા લોકો મહિલાને છોકરીને માર મારવાથી રોકે છે.

આ પણ વાંચો: UP ના એક પોલીંગ બૂથ પર 8 વખત મતદાન કરનારની ધરપકડ, સમગ્ર પોલીંગ પાર્ટી પણ સસ્પેન્ડ… Video

મેં તમારા દીકરાનીને અહીંયા નથી બોલાવ્યો

તે ઉપરાંત આ Viral Video માં દીકરાની માતા એ પણ કહેતી જોવા મળે છે, આ છોકરીએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે. મારા દીકરાને અહીંયા મલવા માટે બોલાવ્યો છે. ત્યારે છોકરી કહે છે કે ના આંટી મેં તમારા દીકરાનીને અહીંયા નથી બોલાવ્યો. જોકે આ Viral Video હાલમાં દરેક Social Media ના પ્લેટફોર્મ પર તેજીથી વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Pune Road Accident : પુણેના ચકચારી હિટ એન્ડ રન કેસમાં આરોપી સગીરના પિતાની પોલીસે કરી ધરપકડ