+

વૈશ્વિક બજારમાં નબળાઈના કારણે બજાર તૂટ્યું

સ્થાનિક શેરબજાર (stock market)માં નબળાઈને કારણે ગુરુવારે ટ્રેડિંગ શરૂ થયું હતું. વૈશ્વિક બજારમાં વેચવાલી બાદ ભારતીય બજારો પણ નુકસાન સાથે ખુલ્યા છે. હાલમાં સેન્સેક્સ (Sensex)300.50 પોઈન્ટના ઘટાડા સાથે 60,609.78 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. બીજી તરફ નિફ્ટી 85 પોઈન્ટ ઘટીને 18,037 પોઈન્ટ પર પહોંચી ગયો છે. ગુરુવારે સેન્સેક્સ 278 પોઈન્ટના ઘટાડા સાથે 60631 પોઈન્ટ પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી 76 પોઈન્ટના ઘટાડા સાથે 18045 પà
સ્થાનિક શેરબજાર (stock market)માં નબળાઈને કારણે ગુરુવારે ટ્રેડિંગ શરૂ થયું હતું. વૈશ્વિક બજારમાં વેચવાલી બાદ ભારતીય બજારો પણ નુકસાન સાથે ખુલ્યા છે. હાલમાં સેન્સેક્સ (Sensex)300.50 પોઈન્ટના ઘટાડા સાથે 60,609.78 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. 
બીજી તરફ નિફ્ટી 85 પોઈન્ટ ઘટીને 18,037 પોઈન્ટ પર પહોંચી ગયો છે. ગુરુવારે સેન્સેક્સ 278 પોઈન્ટના ઘટાડા સાથે 60631 પોઈન્ટ પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી 76 પોઈન્ટના ઘટાડા સાથે 18045 પોઈન્ટ પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીમાં 142 પોઈન્ટના ઘટાડા સાથે 42684 પોઈન્ટના સ્તરે કારોબારની શરૂઆત થઈ.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter