Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભારતમાં ટુંક સમયમાં થઇ શકે છે ‘ટેસ્લા’ની એન્ટ્રી

03:13 PM Jul 25, 2023 | Hiren Dave

એલોન મસ્કની ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની ટેસ્લા લાંબા સમયથી ભારતમાં પ્રવેશવાના પ્રયાસો કરી રહી છે. જો કે કેન્દ્ર સરકારના કડક વલણ અને શરતોને કારણે કંપની તેના આયોજનને અમલમાં મૂકી શકી નથી. હવે સમાચાર આવ્યા છે કે ટેસ્લા ફરી એકવાર ભારતીય માર્કેટમાં એન્ટ્રીને લઈને ભારત સરકાર સાથે ચર્ચા કરી રહી છે.