+

Surat Airport : એરપોર્ટ પર ફ્લાઈટનો ટ્રક સાથે અકસ્માત, મુસાફરોનો જીવ તાળવે ચોંટયો

Surat Airport  : સુરત એરપોર્ટ (Surat Airport) પર ફ્લાઈટનો ટ્રક સાથે અકસ્માત થયો છે. જેમાં રન-વેના છેડે ઊભેલી ટ્રક સાથે ફ્લાઈટ અથડાઈ છે. શારજાહથી આવેલી ફ્લાઈટમાં 162 મુસાફરો સવાર હતા.…

Surat Airport  : સુરત એરપોર્ટ (Surat Airport) પર ફ્લાઈટનો ટ્રક સાથે અકસ્માત થયો છે. જેમાં રન-વેના છેડે ઊભેલી ટ્રક સાથે ફ્લાઈટ અથડાઈ છે. શારજાહથી આવેલી ફ્લાઈટમાં 162 મુસાફરો સવાર હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી. ઘટનાને લઈ એરપોર્ટ ઓથોરિટીએ તપાસના આદેશ આપ્યા છે.

સુરત એરપોર્ટ પર મોટી ઘટના બનતા બચી

સુરત એરપોર્ટ પર મોટી ઘટના બનતા બચી છે. જેમાં ફ્લાઇટ ટ્રક સાથે ભટકાયું ત્યારે ફ્લાઇટમાં 162 મુસાફરો સવારી કરી રહ્યાં હતા. શારજાહ ફ્લાઇટ સુરત એરપોર્ટ પર ટ્રક સાથે ભટકાઈ છે. પેરેલલ ટેક્સી ટ્રેક નિર્માણ કામમાં ટ્રક રનવેના કિનારે ઉભી હતી. સદનસીબે એકપણ મુસાફરને ઇજા પહોંચી નથી. શારજાહ પ્લેનની વિંગ ક્ષતિગ્રસ્ત થઇ છે. ત્યારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તપાસના આદેશ અપાયા છે.

સુરત એરપોર્ટ પર ફ્લાઈટનો ટ્રક સાથે અકસ્માત થયો છે. જેમાં રન-વેના છેડે ઊભેલી ટ્રક સાથે ફ્લાઈટ અથડાઈ છે. શારજાહથી આવેલી ફ્લાઈટમાં 162 મુસાફરો સવાર હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી. ઘટનાને લઈ એરપોર્ટ ઓથોરિટીએ તપાસના આદેશ આપ્યા છે.

સુરત એરપોર્ટ પર મોટી ઘટના બનતા બચી

સુરત એરપોર્ટ પર મોટી ઘટના બનતા બચી છે. જેમાં ફ્લાઇટ ટ્રક સાથે ભટકાયું ત્યારે ફ્લાઇટમાં 162 મુસાફરો સવારી કરી રહ્યાં હતા. શારજાહ ફ્લાઇટ સુરત એરપોર્ટ પર ટ્રક સાથે ભટકાઈ છે. પેરેલલ ટેક્સી ટ્રેક નિર્માણ કામમાં ટ્રક રનવેના કિનારે ઉભી હતી. સદનસીબે એકપણ મુસાફરને ઇજા પહોંચી નથી. શારજાહ પ્લેનની વિંગ ક્ષતિગ્રસ્ત થઇ છે. ત્યારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા તપાસના આદેશ અપાયા છે.

આ  પણ વાંચો  સરકારી કર્મચારીમાંથી Don બનેલા સૌરાષ્ટ્રના કુખ્યાત રાજુ શેખવાને જામીન

આ  પણ વાંચો  VADODARA : શાળા બહાર બાંધેલો મંડપ માત્ર કમાણી માટે જ ઉપયોગી

આ  પણ વાંચો  VADODARA : મૃત પતિના અંતિમ દર્શન માટે અભયમની મદદ લેવી પડી

Whatsapp share
facebook twitter