Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

GUJARAT : થઈ જાઓ સાવધાન! ગુજરાતમાં ગરમી બોલાવશે ભુકકા

10:20 AM Apr 24, 2024 | Harsh Bhatt

GUJARAT SUMMER : ગુજરાતમાં ( GUJARAT ) આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાના એંધાણ છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, 3 દિવસ બાદ અંગ દઝાડતી ગરમીનું જોર વધશે અને ગુજરાતમાં ( GUJARAT ) ગરમીનો પારો 42 થી 43 ડિગ્રીએ પહોંચી શકે છે. ગુજરાતમાં સૌથી વધુ તાપમાન વિષે વાત કરીએ તો વલ્લભવિદ્યાનગરમાં સૌથી વધુ 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અહી નોંધનીય છે કે, ગરમી વધતાં ઝાડા-ઉલટી, બેભાન થવાના કેસ વધશ. આ ગરમીથી રક્ષણ મેળવવા સરકારે એડવાઇઝરી પણ જાહેર કરી છે.

  • વિદ્યાનગરમાં 40.7 ડિગ્રી તાપમાન
  • રાજકોટમાં 39.7 ડિગ્રી તાપમાન
  • સુરેન્દ્રનગરમાં 39.7 ડિગ્રી તાપમાન
  • અમદાવાદમાં 39.6 ડિગ્રી તાપમાન
  • ગાંધીનગરમાં 39.6 ડિગ્રી તાપમાન

GUJARAT SUMMER

  • અમરેલીમાં 39.6 ડિગ્રી તાપમાન
  • વડોદરામાં 39.2 ડિગ્રી તાપમાન
  • ભૂજમાં 39.2 ડિગ્રી તાપમાન
  • ડીસામાં 38.4 ડિગ્રી તાપમાન
  • સુરતમાં 38.2 ડિગ્રી તાપમાન
  • ભાવનગરમાં 38.2 ડિગ્રી તાપમાન
  • મહુવામાં 38 ડિગ્રી તાપમાન

આ પણ વાંચો : BANASKANTHA : કૂવામાં કામ કરતાં 3 શ્રમિકોનું ગૂંગળામણથી નીપજ્યું મોત, વાંચો શું છે સમગ્ર ઘટના