+

શેર બજારમાં ઉછાળો

મંગળવારે ભારતીય શેર બજાર ઉછાળા સાથે બંધ થયું છે. ભારતીય શેર બજારનો સેન્સેકસ 581.34 પોઇન્ટના વધારા સાથે 53424.09ના સ્તર પર બંધ થયો હતો જયારે નિફ્ટી 150.30 પોઇન્ટ સાથે 16013.45ના સ્તર પર બંધ થયો હતો. સપ્તાહના બીજા દિવસે શેર બજારમાં તેજી આવતા રોકાણકારોને હાશકારો થયો હતો. મંગળવારે સવારે બજાર તેજી સાથે ખુલ્યું હતું. યુક્રેન અને રશિયાના યુદ્ધની અસર શેર બજાર પર પણ પડી હતી અને છેલ્લા એક સપ્તાહથી શેર બજારàª

મંગળવારે ભારતીય શેર બજાર ઉછાળા સાથે બંધ થયું છે. ભારતીય શેર બજારનો સેન્સેકસ 581.34 પોઇન્ટના વધારા સાથે 53424.09ના સ્તર પર બંધ થયો હતો જયારે નિફ્ટી 150.30 પોઇન્ટ સાથે 16013.45ના સ્તર પર બંધ થયો હતો. સપ્તાહના બીજા દિવસે શેર બજારમાં તેજી આવતા રોકાણકારોને હાશકારો થયો હતો. 

મંગળવારે સવારે બજાર તેજી સાથે ખુલ્યું હતું. યુક્રેન અને રશિયાના યુદ્ધની અસર શેર બજાર પર પણ પડી હતી અને છેલ્લા એક સપ્તાહથી શેર બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે મંગળવારે શેર બજારમાં તેજી આવી હતી. 
Whatsapp share
facebook twitter