+

SIPRI Report: જાણો, ભારત સૈન્ય સુરક્ષા અને હથિયારોની આયાતમાં વિશ્વસ્તરે કેમ પ્રથમ સ્થાને?

SIPRI Report: તાજેતરમાં (SIPRI) સ્ટોકહોમ આંતરરાષ્ટ્રીય શાંતિ સંશોધન સંસ્થાએ વિશ્વમાં દરેક દેશ તેની સૈન્ય પાછળ કેટલો આર્થિક ખર્ચ કરે છે. તેની વિસ્તૃત માહિતી પ્રદર્શિત કરવામાં આવી છે. આ રિપોર્ટ પ્રમાણે…

SIPRI Report: તાજેતરમાં (SIPRI) સ્ટોકહોમ આંતરરાષ્ટ્રીય શાંતિ સંશોધન સંસ્થાએ વિશ્વમાં દરેક દેશ તેની સૈન્ય પાછળ કેટલો આર્થિક ખર્ચ કરે છે. તેની વિસ્તૃત માહિતી પ્રદર્શિત કરવામાં આવી છે. આ રિપોર્ટ પ્રમાણે ભારત (India) હથિયારો (Weapons) ની આયાતમાં વિશ્વના સૌથી વધારે આયાત કરતા દેશોની યાદીમાં સમાવેશ થયો છે.

  • SIPRI રિપોર્ટમાં હથિયારોની આયાત-નિકાસ કરતા દેશની યાદી
  • વિશ્વસ્તરે ભારત હથિયારોની આયાતમાં પ્રથમ સ્થાને
  • સૌથી વધારે હથિયારોની ખરીદી કરતા દેશ

SIPRI રિપોર્ટ પ્રમાણે ભારત વિશ્વનો સૌથી વધારે સૈન્ય હથિયારોની આયાત કરતો દેશ બની ગયો છે. ભારતે (India) છેલ્લા પાંચ વર્ષોમાં દુનિયામાં સૌથી વધારે હથિયારોની ખરીદી કરી છે. તે ઉપરાંત આ SIPRI રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે, યુરોપ (Europe) માં હથિયારોની આયાતમાં 2014-18 ની સરખામણીમાં 2019-23 માં આશરે 2 ગણો વધારો થયો છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે, Russia-Ukrain માં જે યુદ્ધની સ્થિતિ જોવા મળી હતી.

આ પણ વાંચો: ઇરાકે અમેરિકા પર જ હુમલો કર્યો! સીરિયામાં અમેરિકી સૈન્ય મથક પર 5 રોકેટ છોડ્યા

યુરોપ હથિયારોની શ્રેણીમાં 3 સ્થાને પહોંચ્યું

તે ઉપરાંત SIPRI રિપોર્ટ પ્રમાણે છેલ્લા પાંચ વર્ષોમાં સૌથી વધારે હથિયાર એશિયાઈ દેશે ખરીદેલા છે. કારણ કે… એશિયાઈ દેશની સરહદી વિસ્તારમાં Russia-Ukrain યુદ્ધની પરિસ્થિત જોવા મળતી હોય છે. તેથી Europe હથિયારોની ખરીદીની શ્રેણીમાં વિશ્વસ્તરે 3 સ્થાને પહોંચી ગયું છે. તો SIPRI રિપોર્ટમાં America પ્રથમ અને France બીજા સ્થાને છે.

Stockholm International Peace Research Institute

Stockholm International Peace Research Institute

આ પણ વાંચો: ભૂકંપથી તાઈવાનની ધરતી હચમચી, એક જ રાતમાં 80 થી વધુ ઝટકા અનુભવાયા

વિશ્વસ્તરે ભારત હથિયારોની આયાતમાં પ્રથમ સ્થાને

India એ 2014-18 થી 2019-23 ની વચ્ચે 4.7 ટકા હથિયારઓની આયાતમાં વધારો કર્યો છે. ત્યારે 9.8 ટકા હથિયારોની આયાક કરીને વિશ્વસ્તરે પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતે Russia પાસેથી સૌથી વધારે હથિયારો ખરીદ્યા છે. India ની કુલ આયાત 36 ટકા આયાતનો ભાગ રૂસ ધરાવે છે. SIPRI રિપોર્ટમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે, 1960-64 માં સોવિયત સંઘના સમયે ભારતની હથિયારોની ખરીદીમાં પહેલીવાર Russia નો ભાગ 50 ટકા કરતા ઓછો નોંધાયો છે.

સૌથી વધારે હથિયારોની ખરીદી કરતા દેશ

Stockholm International Peace Research Institute

Stockholm International Peace Research Institute

તો બીજી તરફ છેલ્લા 25 વર્ષોની અંદર પહેલીવાર America સૌથી વધારે હથિયારોની નિકાસ કરતો દેશ બન્યો છે. હથિયારોની આયાતમાં America 34 ટકાનો હિસ્સો ધરાવે છે. તો Russia 19 ટકા અને ચીન 13 ટકા હિસ્સો ધરાવે છે. તે ઉપરાંત ભારત પછી સૌથી વધારે હથિયારોની ખરીદી સાઉદી અરબ (Saudi Arab) (8.4%), Qtar (7.6%), Ukrain (4.9%), Pakistan (4.3%), Japan (4.1%), Misr (4.0%), Autralia (3.7%), North Koria (3.1%) અને China (2.9%) કરી હતી.

આ પણ વાંચો: રિહર્સલ દરમિયાન બે Helicopter Crash થવાથી 10 લોકોના ઘટના સ્થળે મોત

Whatsapp share
facebook twitter