+

વૈશ્વિક મંદીની આશંકાથી બજાર પર દબાણ, સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાન પર ખુલ્યા

શુક્રવારે સેન્સેક્સ (Sensex) 264 પોઇન્ટના ઘટાડા સાથે 62534 પોઇન્ટ પર ખુલ્યો હતો. આ સાથે જ નિફ્ટી (Nifty) 95 પોઈન્ટ ઘટીને 18319 પર અને બેંક નિફ્ટી 236 પોઈન્ટ ઘટીને 43261 પોઈન્ટ પર ખુલ્યો હતો.વૈશ્વિક મંદીના ડરથી સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે બજાર પર દબાણ જોવા મળી રહ્યું છે. હાલમાં સેન્સેક્સ 268.77 પોઈન્ટના ઘટાડા સાથે 61,530 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે જ્યારે નિફ્ટી 81.60 પોઈન્ટના ઘટાડા સાથે 18,333.30 પોઈન્ટ પર ટ્રેડ કરી àª
શુક્રવારે સેન્સેક્સ (Sensex) 264 પોઇન્ટના ઘટાડા સાથે 62534 પોઇન્ટ પર ખુલ્યો હતો. આ સાથે જ નિફ્ટી (Nifty) 95 પોઈન્ટ ઘટીને 18319 પર અને બેંક નિફ્ટી 236 પોઈન્ટ ઘટીને 43261 પોઈન્ટ પર ખુલ્યો હતો.
વૈશ્વિક મંદીના ડરથી સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે બજાર પર દબાણ જોવા મળી રહ્યું છે. હાલમાં સેન્સેક્સ 268.77 પોઈન્ટના ઘટાડા સાથે 61,530 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે જ્યારે નિફ્ટી 81.60 પોઈન્ટના ઘટાડા સાથે 18,333.30 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સમાં 0.43% જ્યારે નિફ્ટીમાં 0.44%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. 
શુક્રવારે સેન્સેક્સ 264 પોઇન્ટના ઘટાડા સાથે 62534 પોઇન્ટ પર ખુલ્યો હતો. આ સાથે જ નિફ્ટી 95 પોઈન્ટ ઘટીને 18319 પર અને બેંક નિફ્ટી 236 પોઈન્ટ ઘટીને 43261 પોઈન્ટ પર ખુલ્યો હતો. અગાઉ ફેડના નિર્ણય બાદ યુએસ માર્કેટમાં દબાણ જોવા મળ્યું હતું અને ગુરુવારે ડાઉ જોન્સ 764 પોઈન્ટ (2.25%) ઘટીને બંધ થયો હતો.


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter