Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PM Modi એ US President Joe Biden ને આપેલી ભેટ પાછળ છે ધાર્મિક મહાત્મય, જાણો

10:27 AM Jun 23, 2023 | Viral Joshi

રાષ્ટ્રપતિ બાઈડેને જીવનના 80 વર્ષ પૂર્ણ કર્યા છે. ભેટોનું જોડાણ તેમની ઉંમર સાથે છે. યજુર્વેદમાં કહેવાયું છે કે જ્યારે કોઈ વ્યક્તિ 80 વર્ષ અને 8 મહિનાની ઉંમર પૂર્ણ કરે છે ત્યારે તેને ‘દ્રષ્ટા સહસ્ત્રચંદ્ર’ કહેવામાં આવે છે એટલે કે જેણે 1000 પૂર્ણ ચંદ્રો જોયા હોય. સહસ્ત્ર પૂર્ણ ચંદ્રોદયમ ઉત્સવ દરમિયાન, ભારતમાં દશા દાનમ એટલે કે 10 વિવિધ પ્રકારની વસ્તુઓનું દાન કરવાનો રિવાજ છે.