+

ગંદી બાત ફેમ આભા પોલે Topless ફોટો કર્યો શેર, બોલ્ડનેસથી સોશિયલ મીડિયાનું તાપમાન વધાર્યું

ગંદી બાત, XXX અને કામસૂત્ર 3D જેવી ફિલ્મો અને વેબ સિરીઝમાં પોતાની સુંદરતા બતાવનાર અભિનેત્રી આભા પૉલ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. દરરોજ, અભિનેત્રી તેના સિઝલિંગ…

ગંદી બાત, XXX અને કામસૂત્ર 3D જેવી ફિલ્મો અને વેબ સિરીઝમાં પોતાની સુંદરતા બતાવનાર અભિનેત્રી આભા પૉલ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. દરરોજ, અભિનેત્રી તેના સિઝલિંગ અવતારથી ચાહકોના દિલ પર રાજ કરતી રહે છે. બોલ્ડ અભિનેત્રી આભા પોલે તાજેતરમાં તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ટોપલેસ સેક્સી ફોટો શેર કર્યો છે. જેને જોયા બાદ તમારી આંખો ચક્કર ખાઈ જશે. આ ફોટામાં આભા પોલ ટોપલેસ થઇને ઈન્ટરનેટનો પારો ચોક્કસ ગરમ કરી દીધો છે.

ગંદી બાત ફેમ થઇ ટોપલેસ

ગંદી બાત ફેમ અભિનેત્રી આભા પોલે ફરી એકવાર ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે. આભા પોલે પોતાની બોલ્ડ તસવીરથી બધાનું દિલ જીતી લીધું છે. આભા પોલે સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી છે જેમાં તે ટોપલેસ જોવા મળી રહી છે અને તેણે પોતાના હાથથી પોતાનું શરીર ઢાંક્યું છે. આ ફોટો પોસ્ટ કરતાં તેણે લખ્યું, થ્રોબેક એટલે તેનો આ ફોટો તાજેતરનો નથી તે ઘણો જૂનો છે. આ ફોટો બ્લેક એન્ડ વ્હાઇટ છે. આ ફોટામાં, આભા પોલ લાંબા કાળા સ્કર્ટમાં જોવા મળી રહી છે અને તેણે ટોપ કે બિકીની પહેરવાને બદલે પોતાના હાથ વડે પોતાને છુપાવવાનું વધુ સારું માન્યું. ઉપરાંત, તેણે તેના માથા પર કાળી ટોપી પહેરી છે. આ ફોટામાં આભા પોલ બાજુમાં પોઝ આપતી જોવા મળી રહી છે અને તેના બિકીની ફિગરની સાથે જ જરૂરી અંગો પણ દેખાઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

બોલ્ડ સ્ટાઇલના કારણે ઘણીવાર સોશિયલ મીડિયા થાય છે ટ્રોલ

જણાવી દઈએ કે, આભા પોલ એલટી બાલાજીની એડલ્ટ વેબ સીરિઝ ‘ગંદી બાત’ના કારણે ઘણી ચર્ચામાં છે. આભા પોલે ઘણા OTT પ્લેટફોર્મ પર પણ આ બોલ્ડ સ્ટાઈલ બતાવી છે. તે માત્ર રીલ લાઈફમાં જ બોલ્ડ ક્વીન નથી પરંતુ સોશિયલ મીડિયા અને રીયલ લાઈફમાં પણ બોલ્ડ ક્વીન હોવાના કારણે છવાઈ ગઈ છે. લોલિતા પીજી હાઉસના કારણે ચર્ચામાં રહેલ આભા પોલના ફેન્સ અને ફોલોઅર્સ ઘણીવાર તેને તેના પીજીનું સરનામું પૂછતા જોવા મળે છે. આટલું જ નહીં, આભા પોલ ક્યારેક ભાભી બનીને તો ક્યારેક હોટ બ્યુટી બનીને પણ ઘણી ફિલ્મોમાં ધૂમ મચાવી ચૂકી છે. જો કે, તેની બોલ્ડ સ્ટાઈલને કારણે આભા ઘણીવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થાય છે. જોકે, આભાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે તેના તોફાની અને બોલ્ડ લુકથી ગમે ત્યારે તેના ચાહકોનું મનોરંજન કરી શકે છે.

આભા પોલ બોલ્ડ વેબ સિરીઝની ક્વિન છે

અભિનેત્રી આભાએ ઘણી વેબ સિરીઝમાં કામ કર્યું છે. જો કે તે ખૂબ જ કોમન છે કે તેની તમામ વેબ સિરીઝ બોલ્ડ સીન્સથી ભરેલી છે. આભા પૉલની વેબ સિરીઝ નમકીન 2માં તેણે ઘણા એવા સીન આપ્યા છે, જેને જોઈને ચાહકોના હોશ ઉડી ગયા હતા. વેબ સિરીઝ મસ્તરામમાં પણ આભા પોલે ગ્લેમર-બોલ્ડનેસની તમામ સીમાઓ તોડીને અભિનય કર્યો છે. આમાં તેણે ઘણા ઈન્ટિમેટ સીન પણ આપ્યા છે, જેને લઈને ઘણો હોબાળો થયો હતો. આ ઉપરાંત ઓલ્ટ બાલાજીની વેબ સિરીઝ હાય તૌબામાં પણ આભા પૉલે બોલ્ડનેસનો ઉમેરો કર્યો છે. આભાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, આ દિવસોમાં તે તેના ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો – સોફિયા અંસારીનો કપડા પહેરતો આ વીડિયો થઇ રહ્યો છે ખૂબ વાયરલ, જુઓ VIDEO

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter