+

Rashi Bhavishya: આ રાશિના જાતકોને આજે આવકમાં વધારો થવાની સંભાવના, માન-સન્માનમાં વધારો થશે

Rashi Bhavishya પંચાંગ: તારીખ: 23 જૂન 2024, રવિવાર તિથિ: જેઠ વદ બીજ નક્ષત્ર: પૂર્વાષાઢા યોગ: બ્રહ્મા કરણ: તૈતિલ રાશિ: ધન (ભ, ધ, ફ, ઢ) Rashi Bhavishya દિન વિશેષ: અભિજીત મુહૂર્તઃ…

Rashi Bhavishya

પંચાંગ:
તારીખ: 23 જૂન 2024, રવિવાર
તિથિ: જેઠ વદ બીજ
નક્ષત્ર: પૂર્વાષાઢા
યોગ: બ્રહ્મા
કરણ: તૈતિલ

રાશિ: ધન (ભ, ધ, ફ, ઢ) Rashi Bhavishya

દિન વિશેષ: અભિજીત મુહૂર્તઃ 12:15 થી 13:09 સુધી
વિજય મુહૂર્તઃ 14:58 થી 15:52
રાહુ કાળઃ 17:47 થી 19:29 સુધી
સૂર્યોદયથી 17:05 સુધી રાજયોગ

મેષ (અ,લ,ઈ) HOROSCOPE TODAY

દેહ કષ્ટનો અનુભવ થાય
બપોર સુધી દિન સામાન્ય અનુભવાય
મધ્યાહન બાદ આનંદમાં વધારો થાય
સ્ત્રીઓ દ્વારા લાભના યોગ
ઉપાય: મા મહાકાળીની પૂજા કરવી
શુભરંગ: મરુન
શુભમંત્ર: ૐ શ્રીયૈ નમઃ||

વૃષભ (બ,વ,ઉ)

કૌટુમ્બિક ક્લેશ રહે
અભ્યાસમાં મન નહીં લાગે
ખોટા વિચારો આવે, ખોટા કામ પ્રત્યે મન આકર્ષાય
આરોગ્ય સારૂ રહે
ઉપાય: શિવલિંગ પર કાળાતલ, દૂધ અર્પણ કરો
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ વૃષભનાથાય નમઃ||

મિથુન (ક,છ,ઘ) Rashi Bhavishya

ધનપ્રાપ્તિના અવસરો મળે
પ્રિયજનની મૂલાકાત થાય
બંધુ બાંધવોથી લાભ થાય
લોકો સાથે મુલાકાત થાય
ઉપાય: સફેદ વસ્તુનું દાન કરવું
શુભરંગ: પોપટી
શુભમંત્ર: ૐ ભાલચંદ્રાય નમઃ ||

કર્ક (ડ,હ)

વાદ-વિવાદથી બચવું
મહત્વપૂર્ણ કાર્યમાં વિલંબ થઈ શકે
નાણાકીય વ્યવહારમાં સાચવવું
પરિવારમાં વિવાદ ટાળવો
ઉપાય: જળની સેવા કરવી
શુભરંગ: ક્રિમ
શુભમંત્ર: ૐ સોમનથાય નમઃ ||

સિંહ (મ,ટ)

મુસાફરી સંભવી શકે
વાહનવ્યવહારમાં સાવધાની રાખવી
માનસિક બેચેની રહે
નિર્ણયો લેવામાં અસમર્થતા વર્તાય
ઉપાય: કેસરચંદનનું તિલક કરવું
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ ભાસ્કરાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)

અચાનક ધન લાભના યોગ
આવકમાં વધારો થવાની સંભાવના
માન-સન્માનમાં વધારો થાય
અટકેલા કામ પાર પડે
ઉપાય: લીલા નારિયેલનું દાન કરવું
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ ત્રિવિક્રમાય નમઃ||

તુલા (ર,ત)

વાહન સુખ પ્રાપ્ત થવાના અણસાર
ખર્ચમાં વધરો થાય
સપના સાકાર થતાં જણાય
વેપારમાં લાભના યોગ
ઉપાય: ગુલાબજળ ઉમેરી સ્નાન કરવું
શુભરંગ: રૂપેરી
શુભમંત્ર: ૐ લક્ષ્મિનારાયણાભ્યાં નમઃ||

વૃશ્ચિક (ન,ય)

માનસિક ભય અનુભવાય
પતિ-પત્ની વચ્ચે મતભેદ સર્જાય
છાતીમાં બળતરા, પિત્ત વિકારની તકલીફ
ખાનપાનમાં સાવચેત રહેવું
ઉપાય: બ્રાહ્મણનાં આશિર્વાદ લેવા
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ હરયે નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)

સરકારી ઉપાધિ વધી શકે
સંતાનો સાથે મતભેદ થાય
વેપારમાં નુકસાનની સંભાવના
મિત્રોની મુલાકાતથી આનંદ વધે
ઉપાય: ગરીબોને ભોજન દાન કરવું
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ દ્રાં નમઃ||

મકર (ખ,જ)

અટકેલા કાર્યો પૂરા થઈ શકે
જીવનસાથીને કોઈ મોટી સફળતા મળી શકે
મહિલાઓ માટે સમય ખૂબ જ આરામદાયક
વૃદ્ધોને શ્વાસની તકલીફ થઈ શકે
ઉપાય: લક્ષ્મી માતાને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ: આસમાની
શુભમંત્ર: ૐ હરિ નારાયણાય નમઃ||

કુંભ (ગ,શ,સ,ષ)

આનંદમા વધારો થાય
સુખ-સુવિધાના સાધનની પ્રાપ્તિ થાય
સ્ત્રી સુખ મળે
મહિલાઓનો સાથ સહકાર મળી રહે
ઉપાય: દેવાલય મા સેવા આપવી
શુભરંગ: શ્યામ
શુભમંત્ર: ૐ નરનારાયણાય નમઃ||

મીન (દ,ચ,ઝ,થ)

સ્વાભિમાન જાળવવુ
ભાગીદારો સાથે નાણાકીય વાતે મતભેદ સંભવે
ખોટા ખર્ચથી બચવું
આંખોની પીડા થઇ શકે
ઉપાય: આદિત્યસ્તોત્રના પાઠ કરવા
શુભરંગ: ઘેરો પીળો
શુભમંત્ર: ૐ નમઃ શિવાય||

Rashi Bhavishya

Whatsapp share
facebook twitter