+

RASHI : આ રાશિના જાતકોને આજે માન સમ્માન મા વધારો થાય

આજનું પંચાંગ તારીખ : ૦૮ મે ૨૦૨૪, બુધવાર તિથિ : ચૈત્ર વદ અમાસ નક્ષત્ર : ભરણી યોગ :સૌભાગ્ય કરણ : કિંસ્તુઘ્ન રાશિ :મેષ ( અ,લ,ઇ)૧૯:૦૬ વૃષભ દિન વિશેષ રાહુકાળ :…

આજનું પંચાંગ
તારીખ : ૦૮ મે ૨૦૨૪, બુધવાર
તિથિ : ચૈત્ર વદ અમાસ
નક્ષત્ર : ભરણી
યોગ :સૌભાગ્ય
કરણ : કિંસ્તુઘ્ન
રાશિ :મેષ ( અ,લ,ઇ)૧૯:૦૬ વૃષભ

દિન વિશેષ
રાહુકાળ : ૧૨:૩૬ થી ૧૪:૧૪ સુધી
વિજ્ય મુહુર્ત: ૧૪:૪૮ થી ૧૫:૩૮
અમાવસ્યા

મેષ (અ,લ,ઈ)
આજે ધન લાભ થાય,
વ્યાપાર મા સફળતા મળે
પરિવાર મા આનંદ નુ વાતાવરણ બની રહે
સ્ત્રીઓ થી લાભ થશે.
ઉપાય : આજે શ્રી કુળદેવીની પૂજા કરવી.
શુભરંગ : આછો ગુલાબી
શુભમંત્ર : ૐ નમઃ શિવાય ||

વૃષભ (બ,વ,ઉ)
આજે બધા કામ મા મિત્રોનો સહકાર મળી રહે
આજે વ્યાપારિક સમ્બનો સુધરે
આજે ધન લાભ સાથે ધર્મ લાભ પણ મળે
આરોગ્ય સાચવવુ
ઉપાય : આજે શિવલિંગ પર મગ ચડાવવા
શુભરંગ : આસમાની
શુભમંત્ર : ૐ રામ્ રામાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
કોઇના પણ ઉપર આંધળો વિશ્વાસ ન કરવો.
સંતાનો નિ બાબતે બેચેની રહે
ધન હાનિ થાય નાણ ની લેવડ દેવડમા સાવધાની રાખવી.
આજે મુંઝવણ અનુભવો
ઉપાય : આજે પક્ષીઓને ચણ નાંખવુ
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ હરિપ્રિયાયૈ નમઃ ||

કર્ક (ડ,હ)
આજે વાણી વ્યવહાર સાવચેતી પુર્વક કરવો
કામ કાજ ની સફળતા માટે કોઇની મદદ ની આવશ્યક્તા પડ્શે
નાણાકિય વ્યવહાર મા ઉતાવળ ન કરવી.
પરિવાર મા વડીલોનુ સમ્માન જાળવવુ
ઉપાય : દૂધ મા સાકર નાંખી સેવન કરવુ
શુભરંગ : સિલ્વર
શુભમંત્ર : ૐ મહેશ્વરાય નમઃ ||

સિંહ (મ,ટ)
આજે વ્યાપાર દ્વારા ધન લાભ થશે
તિર્થ યાત્રા કે મુસાફરી થાય
મનો કામના પુર્ણ થાય
ગુસ્સાપર નિયંત્રણ રાખવુ
ઉપાય : કેશર નુ દાન કરવુ
શુભરંગ : નારંગી
શુભમંત્ર : ૐ રઘુનાથાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
માન સમ્માન મા વધારો થાય
આપની યોજના ઓ સફળ થતી જણાય
પત્નીનો સહ્કાર મળે
મિત્રોની સહાય થી અટ્કેલા કામ પાર પડે
ઉપાય : ફળનુ દાન કરવુ
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ દ્રામ્ નમઃ ||

તુલા (ર,ત)
આજે દરેક કામ મા સાવધાની રાખવી
આજે ખોટા ખર્ચ થી બચવુ
વડીલોની સલાહ અવશ્ય લેઇ ને કામ કરવુ
આજે વિરોધિઓ પ્રબળ થાય
ઉપાય : અત્તર વાળા જળ થી સ્નાન કરવુ
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ ધનદાયૈ નમઃ ||

વૃશ્ચિક (ન,ય)
આજે ભય નિવૃત્ત થાય
દામ્પત્ય જીવન મા આનંદ નુ વાતાવરણ બને
માથા મા દુ:ખાવો અને પિત્ત વિકાર રહે
મિતાહાર રહેવુ લાભ કર
ઉપાય : શિવાલય મા દર્શન કરવા
શુભરંગ : રાતો
શુભમંત્ર : ૐ વિષ્ણવે નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
સમયનો સદ્ઉપયોગ કરવાથી તમને ફાયદો થશે
પ્રિયજન ની મુલાકત થાય
તમારા ઘરનું વાતાવરણ ખુશનુમાં રહે
મિત્રો ની મુલાકાત થી આનંદ મા વધારો થાય
ઉપાય : આજે ગરીબોને ભોજન દાન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ નાગેશ્વરાય નમઃ ||

મકર (ખ,જ)
તમારા અટકેલા કાર્યો પૂરા થઈ શકે છે
તમારા જીવનસાથીને કોઈ મોટી સફળતા મળી શકે છે
મહિલાઓ માટે સમય ખૂબ જ આરામદાયક રહેવાનો છે
આજે વૃદ્ધોનુ સ્વાસ્થ્ય બગડી શકે છે
ઉપાય : આજે દુર્ગા માતાજીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ હરિ શંકરાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)
આનંદમા વધારો થાય
સુખ સુવિધાના સાધન ની પ્રાપ્તિ
દામ્પત્ય નુ સુખ મળે
મહિલાઓનો સાથ સહકાર મળી રહેશે
ઉપાય : દેવાલય મા સેવા આપવી
શુભરંગ : શ્યામ
શુભમંત્ર : ૐ નરનારાયણાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
વિવાહિત જીવન સામાન્ય રહેશે
ભાગીદારી કામમાં નાણાકિય બાબતે મત ભેદ સમ્ભવે
ખોટા ખર્ચથી બચવુ.
સ્વાભિમાન જાળવવુ
ઉપાય : આજે મહિમ્ન સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : ઘેરો પીળો
શુભમંત્ર : ૐ નમઃ શિવાય ||

આ પણ  વાંચો RASHI :આ રાશિના જાતકોને આજનો દિવસ સામાન્ય રહેશે

આ પણ  વાંચો RASHI :આ રાશિના જાતકોને આજે વ્યાપારમાં સાવધની રાખવી

આ પણ  વાંચો RASHI :આ રાશિના જાતકોને આજે તમારા અટકેલા કામ પૂરાં થશે

Whatsapp share
facebook twitter