Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ રાશિના જાતકોને આજે બાળકો તરફથી મળી શકે છે Good News

07:38 AM Jul 17, 2024 | Hardik Shah

પંચાંગ:

તારીખ: 17 જૂલાઇ 2024, બુધવાર

તિથિ: અષાઢ સુદ અગિયારસ
નક્ષત્ર: અનુરાધા
યોગ: શુભ 07:03 બાદ શુક્લ
કરણ: વણિજ
રાશિ: વૃશ્ચિક (ન, ય)

દિન વિશેષ:
રાહુકાળઃ 12:46 થી 14:26 સુધી
વિજય મુહૂર્તઃ 15:00 થી 15:53 સુધી
આજે દેવશયની એકાદશી, ચતુર્માસનો પ્રારંભ

ગૌરીવ્રત, મોળાકત વ્રત શરૂ
***********************
મેષ (અ,લ,ઈ)

પ્રોપર્ટીને લગતા કામ માટે ઉત્તમ સમય મળે
અન્ય વ્યક્તિના કારણે શાંતિ ભંગ થાય
પ્રેમસંબંધો વધારે ગાઢ બને
યાત્રા સમયે સુરક્ષાનું ધ્યાન રાખવું
ઉપાય: ઘરમાં ગંગાજળથી સ્નાન કરવું
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ જ્વાલામાલીને નમઃ||

વૃષભ (બ,વ,ઉ)

નવી આશા સાથે દિવસની શરૂઆત થાય
અન્યના મામલે દખલ અંદાજી કરવી નહીં
વેપારના વિસ્તરણને લઇ નવી યોજના બને
પતિ-પત્નીના સંબંધ સારા રહે
ઉપાય: વેપારવૃદ્ધિ માટે ચાર રસ્તે દીવો કરવો
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ તત્પુરુષાય નમઃ||

મિથુન (ક,છ,ઘ)

નજીકના સંબંધીની મદદ કરવાની તક મળે
કાર્યોને પ્રાથમિકતા આપો
કાર્યક્ષેત્રમાં અટવાયેલા કામ અનુભવથી પૂર્ણ થાય
વધારે ભાગદોડના કારણે સ્વાસ્થ્ય બગડે
ઉપાય: શિવજીને શ્રીફળ અર્પણ કરવું
શુભરંગ: નારંગી
શુભમંત્ર: ૐ અઘોરાય નમઃ||

કર્ક (ડ,હ)

સમસ્યાઓના ઉકેલ શોધવામાં વ્યસ્ત રહેશો
માન-સન્માનમાં થોડો ઘટાડો થઇ શકે
કાર્યક્ષેત્રે ઉત્તાર-ચઢાવ અનુભવાય
ખાન-પાન પ્રત્યે બેદરકારી ન રાખવી
ઉપાય: શિવજીને ધતુરાનું ફુલ અર્પણ કરવું
શુભરંગ: વાદળી
શુભમંત્ર: ૐ નટરાજાય નમઃ||

સિંહ (મ,ટ)

લાંબા સમયની ચિંતા દૂર થાય
આવક સાથે ખર્ચ પણ વધારે રહે
વ્યવસાયિક સ્પર્ધાનો પ્રભાવ કર્યો પર પડે
સ્વાસ્થ્યની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે ગંભીર રહેશો
ઉપાય: પુરાણોક્ત રુદ્રીના 11 વાર પાઠ કરવા
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ મહેશાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)

દૈનિક આવકમાં વધારો થઇ શકે
ધાર્મિક પ્રવૃતિમાં વ્યસ્ત રહેશો
નકારાત્મક પ્રભાવ તમારા સ્વાભિમાન પર પડી શકે
લગ્નજીવન સુખમય પસાર થાય
ઉપાય: મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ ભયનાશાય નમઃ||

તુલા (ર,ત)

ઘરના વરિષ્ઠ વ્યક્તિની સલાહની જરૂર પડે
મન:સ્થિતિ ઉપર નિયંત્રણ રાખો
પતિ-પત્નીનો એકબીજાને સહયોગ મળે
થાકના કારણે પગમાં દુઃખાવો થાય
ઉપાય: શિવજીને આખા ચોખા અર્પણ કરવા
શુભરંગ: બ્લૂ રંગ
શુભમંત્ર: ૐ કલ્પવાશિને નમઃ||

વૃશ્ચિક (ન,ય)

મિત્રની સલાહથી આશાની નવી કિરણ મળે
માનસિક સ્થિતિ સકારાત્મક બને
શેરબજારમાં રૂપિયાનું રોકાણ કરવું નહીં
તમારી ચિંતા પરિવારના લોકો સમજશે
ઉપાય: શિવજીને મસૂરની દાળ અર્પણ કરવી
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ ત્ર્યમ્બકાય નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)

આર્થિક દૃષ્ટિ સમય અનુકુળ નથી
કાર્યક્ષેત્રે સલાહ ઉપર ધ્યાન આપવું
કામ સાથે પારિવારિક સંબંધોને મજબુત બનાવો
ઘરની બહાર ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું
ઉપાય: શિવજીને કેસરયુક્ત જલથી અભિષેક કરવો
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ સદાશિવાય નમઃ||

મકર (ખ,જ,જ્ઞ)

મોટી કંપની સાથે જોડાવવાની તક મળે
કાર્ય પૂર્ણ કરવા આળસનો ત્યાગ કરવો
જીવનસાથીનો સહયોગ ભાગ્યને મજબુત બનાવશે
બેદરકારી સ્વાસ્થ્યને ખરાબ કરી શકે
ઉપાય: દર્ભના જલથી શિવજીપર અભિષેક કરવો
શુભરંગ: જાંબલી
શુભમંત્ર: ૐ શંકરાય નમઃ||

કુંભ (ગ,શ,સ,ષ)

ગ્રહસ્થિતિ ખુબજ મજબુત
વર્તમાન સમયમાં કાર્યપદ્ધતિ બદલવી
પારિવારિક વાતાવરણ સુખદ રહેશે
લાભદાયક અવસર હાથમાંથી સરકી શકે
ઉપાય: શિવજીને પંચામૃતથી અભિષેક કરવો
શુભરંગ: નેવી બ્લૂ
શુભમંત્ર: ૐ નિલકંઠાય નમઃ||

મીન (દ,ચ,ઝ,થ)

માનસિક તણાવને હાવી થવા દેશો નહિ
આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે
ત્વચાને લગતી એલર્જીની સમસ્યા વધી શકે
બાળકો તરફથી સારા સમાચાર મળે
ઉપાય: ઘરમાં પરિવાર સાથે લઘુરુદ્રાભિષેક કરવો
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ ત્રિપુરાન્તકાય નમઃ||