Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

RASHIFAL : આ રાશિના જાતકોને આજે દિવસ આનંદ દાયક રહેશે

08:08 AM Mar 11, 2024 | Hiren Dave

ॐकारं बिंदुसंयुक्तं नित्यं ध्यायंति योगिनः । कामदं मोक्षदं चैव ॐकाराय नमो नमः ॥१॥

તારીખ : ૧૧ માર્ચ ૨૦૨૪, સોમવાર
તિથિ : ફાગણ શુદ એકમ ૧૦:૪૫, બીજ
નક્ષત્ર : ઉત્તરા ભાદ્રપદા
યોગ : શુભ
કરણ : બાલવ
રાશિ :મીન ( દ,ક,ઝ,થ)
સૂ.ઉ: ૦૬:૪૯
સૂ.અ: ૧૮:૪૭

દિન વિશેષ
રાહુકાળ : ૦૮:૨૨ થી ૧૦:૫૧સુધી
અભિજીત મૂહુર્ત : ૧૨:૨૬થી ૧૩:૧૩ સુધી
વિજય મુહુર્ત ૧૪:૪૯ થી ૧૫: ૩૬
તિલકુંદ ચતુર્થિ
રાજયોગ ૧૪:૫૮ થી પ્રારમ્ભ

મેષ (અ,લ,ઈ)
થોડી મહેનત પછી આર્થિક સ્થિતિ સારી રહેશે.
આજે તમને હળવાશની સુખદ અનુભૂતિ થશે.
સામાન્ય રીતે દિવસ સારો રહેશે
આજે તમને પરિવાર તરફથી સુખ મળશે
ઉપાય – શિવજી ને બિલ્વ પત્ર અર્પણ કરવા
શુભરંગ – ગુલાબી
શુભમંત્ર : ૐ ચંદ્રશેખરાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)
આજના દિવસે બાળકો સાથે આનંદ વિનોદ મા પસાર થાય
આજે તમને અનુભવના આધારે ઘણી સફળતા મળશે
આજે તમારે રોકાણમાં ધ્યાન રાખવું પડશે
વ્યવસાયીક યાત્રાથી લાભના યોગ બને છે
ઉપાય – આજે દૂધ મા કાળા તલ ભેળવી રૂદ્રાભિષેક કરવો
શુભરંગ – ક્રીમ
શુભમંત્ર : ૐ શૂલપાણયે નમઃ ||

મિથુન (ક,છ,ઘ)
આજે દિવસ આનંદ દાયક રહેશે
આજે ધર્મ અને આધ્યાત્મિકતામાં રૂચી રહેશે.
આર્થિક બાબતે દિવસ સાનુકુળ રહેશે
આજે તમને તમારા બાળકો તરફથી ખુશી મળશે.
ઉપાય – આજે કબુતરોને મગ ચણ માટે નાખવ
શુભરંગ – સોનેરી
શુભમંત્ર : ૐ કૈલાશાધિપત્યે નમઃ ||

કર્ક (ડ,હ)
આજે સતર્ક રહેવું જોઈએ ખોટા સાહસ ના કરવા
તમારા વિરોધીઓ આજે સક્રિય રહેશે
સમાજ માં તમારો પ્રભાવ વધશે.
જીવનસાથીનો સમ્પુર્ણ સહ્યોગ મળશે,
ઉપાય – ચંદન થી ભગવાન શિવની પૂજા કરો
શુભરંગ – બદામી
શુભમંત્ર : ૐ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત્ ||

સિંહ (મ,ટ)
આજનો દિવસ ઉત્સાહજનક રહેશે.
આજે કોર્ટ્કેસ મા સફળતા મળે
આજે તમને વેપારમાં અણધાર્યો લાભ મળશે.
આર્થિક બાજુ પણ સાનુકૂળ રહેશે.
ઉપાય – આજે શિવ મહિમ્નસ્તોત્રનો પાઠ કરવો
શુભરંગ –પીળો
શુભમંત્ર : ૐ નમો ભગવતે રૂદ્રાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)
આજનો દિવસ આનંદદાયક રહેશે.
પરિવારમાં કોઈ શુભ પ્રસંગ બની શકે છે.
સગા-સંબંધીઓની મુલાકાતથી મન પ્રસન્ન રહેશે.
પરિવારમાં ચાલતા તણાવનુ સમાધાન આવશે
ઉપાય – આજે શિવજી ને સુવાસિત પુષ્પો ચડાવવા
શુભરંગ – લીલો
શુભમંત્ર : ૐ ઐં સાંબ સદા શિવાય નમઃ ||

તુલા (ર,ત)
આજનો દિવસ આનંદમાં પસાર થશે,
જેમની તબિયત નરમ ચાલી રહી છે તેઓ આજે સુધરશે.
તમે તમારા પરિવાર સાથે પ્રવાસ પર જઈ શકો છો.
મિલકત વિવાદ નો ઉકેલ આવશે.
ઉપાય – આજે અત્તર વાળા જળ થી રૂદ્રાભિષેક કરવો
શુભરંગ – સફેદ
શુભમંત્ર : ૐ નમઃ શિવાય ||

વૃશ્ચિક (ન,ય)
અધિકારીઓ સાથે તમારો સંબંધ વધુ સારો રહેશે.
આજે તમે સરકારી યોજના નો લાભ લઇ શકશો
આજે બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળ પ્રાપ્ત થાય
ભાઈ-બહેન વિવાદો નો અંત આવશે.
ઉપાય – આજે સફેદ ફૂલથી ભગવાન શિવની પૂજા કરવી
શુભરંગ – આશમાની
શુભમંત્ર : ૐ નિલલોહિતાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે આપના કામ મા વિઘ્ન આવિ શકે છે.
તમારો આત્મવિશ્વાસ નબળો પડતો જણાય.
આજે બાળકો સાથે મનની શાંતિ મળે.
આજે સાસરી પક્ષ સાથે મત ભેદ થઇ શકે છે.
ઉપાય – આજે બિલ્વ પત્રથી શિવ પૂજા કરવી
શુભરંગ – લાલ
શુભમંત્ર : ૐ અમ્બિકેશ્વરાય નમઃ ||

મકર (ખ,જ)
આજે તમને વ્યવસાયમાં સારો લાભ મળી શકે છે.
નાણાકીય બાબતોમાં તમે ભાગ્યશાળી રહેશો, કમાણી સારી રહેશે.
પરિવારમાં કોઈ વાતને લઈને મતભેદ અને ઝઘડા થઈ શકે છે.
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે ધ્યાન રાખવું પડશે.
ઉપાય – રામરક્ષા સ્તોત્રનો પાઠ કરો
શુભરંગ – શ્યામ
શુભમંત્ર : ૐ વામદેવાય નમ: ||

કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમારી બધી જરૂરિયાતો પૂરી થશે અને તમારું મન પ્રસન્ન રહેશે.
નોકરીમાં સ્ત્રી મિત્રની મદદથી તમને ફાયદો થતો જણાય.
આજે પારિવારિક જીવનમાં ભાઈ-બહેનો વચ્ચે સ્નેહભર્યો સહયોગ જળવાઈ રહેશે.
ઘર મિત્રો અને મહેમાનોનું પણ સ્વાગત કરી શકે છે.
ઉપાય : ભગવાન ભોલેનાથની પૂજા કરો અને મહામૃત્યુંજલ મંત્રનો જાપ કરો.
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ ગંગાધરાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)
કોઈ સમસ્યા ચાલી રહી છે તો આજે તમને તેનો ઉકેલ મળી જશે.
પારિવારિક જીવનમાં આજે પ્રેમ અને સંવાદિતા રહેશે.
દૂર રહેતા સંબંધીઓ સાથે સંપર્ક થઈ શકે છે.
વ્યવસાયની દ્રષ્ટિએ આજનો દિવસ સામાન્ય રહેશે,
ઉપાય – શિવ અને પાર્વતીની પૂજા કરો
શુભરંગ – સોનેરી
શુભમંત્ર : ૐ શિતિકણ્ઠાય નમઃ ||

 

આ  પણ  વાંચો – RASHIFAL : આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભની નવી તકો મળવાની સંભાવના

આ  પણ  વાંચો RASHIFAL : આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રમાં આવતા અવરોધો દૂર થશે

આ  પણ  વાંચો – RASHIFAL : આ રાશિના જાતકોને આજનો દિવસ શુભ અને ફળદાયી રહેશે