+

RASHIFAL : આ રાશિના જાતકોને આજે કાર્યમાં વૃદ્ધિથી દિવસ આનંદમય રહેવાના સંયોગ

RASHIFAL : આજનું પંચાંગ: તારીખ: 14 એપ્રિલ 2024, રવિવાર તિથિ: ચૈત્ર સુદ છઠ નક્ષત્ર: આર્દ્રા યોગ: અતિગંડ કરણ: ગરજ રાશિ: મિથુન (ક,છ,ઘ) સૂર્યોદય: 06:21 સૂર્યાસ્ત: 18:55 દિન વિશેષ: અભિજિત મુહૂર્ત:…

RASHIFAL :

આજનું પંચાંગ:

તારીખ: 14 એપ્રિલ 2024, રવિવાર
તિથિ: ચૈત્ર સુદ છઠ
નક્ષત્ર: આર્દ્રા
યોગ: અતિગંડ
કરણ: ગરજ
રાશિ: મિથુન (ક,છ,ઘ)
સૂર્યોદય: 06:21
સૂર્યાસ્ત: 18:55

દિન વિશેષ:

અભિજિત મુહૂર્ત: 12:15 થી 13:06 સુધી
વિજય મુહૂર્ત: 14:47 થી 15:37 સુધી
રાહુકાળ: 17:25 થી 19:00 સુધી
આજે છે પદ્મક યોગ
આજે યમુના છઠ

મેષ (અ,લ,ઈ)

આજે અટકેલા કામ પૂરા થશે
જીવનસાથીની તબિયત બગડી શકે
પ્રિયજનોને મળવાનું આનંદદાયક રહેશે
પેટ સંબંધિત સમસ્યા રહેશે
ઉપાય: દત્તબાવનીના પાઠ કરવા
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ દયાવતે નમઃ ।।

વૃષભ (બ,વ,ઉ)

આજના દિવસે ખર્ચમાં વધારો થશે
સંબંધોમાં તણાવ વધી શકે છે
વ્યાપારમાં સાવચેત રહેવું
જીવનસાથી સાથે વાદ-વિવાદ થઇ શકે છે
ઉપાય: લક્ષ્મીજીના પાઠ કરવા
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ ધનદાય નમઃ ।।

મિથુન (ક,છ,ઘ)

આજનો દિવસ પરોપકારી કાર્યોમાં વિતાવશો
તમારા પૈસા ફસાઈ શકે છે
લોકો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે
આજે વ્યર્થ ખર્ચ ટાળવો
ઉપાય: મંદિરમાં પીળા વસ્ત્રોનું દાન કરવું
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ શ્રીમતે નમઃ ।।

કર્ક (ડ,હ)

પરિવાર સાથે દિવસ આનંદમય રહેશે
દેવ દર્શનનો લાભ લેવો
રાજ્યક્ષેત્રે પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
આંખની સમસ્યા રહેશે
ઉપાય: બ્રાહ્મણને ચણાની દાળનું દાન કરવું
શુભરંગ: બ્રાઉન રંગ
શુભમંત્ર: ૐ પુષ્યનાથાય નમઃ ।।

સિંહ (મ,ટ)

શિક્ષણક્ષેત્રમાં વિશેષ સિદ્ધિના યોગ છે
આનંદદાયી સારા સમાચાર મળશે
આવકનાં નવા સ્રોત ખૂલશે
તમારા પૈસા ફસાઈ શકે છે
ઉપાય: કેસરનું દાન કરવું
શુભરંગ: સોનેરી રંગ
શુભમંત્ર: ૐ દેવાય નમઃ ।।

કન્યા (પ,ઠ,ણ)

વાતચીતની શૈલી વિશેષ આદર અપાવે
વેપારમાં વ્યસ્તતા વધુ રહેશે
બાળકો પ્રત્યેની જવાબદારી પૂરી કરશો
ખાવા-પીવામાં વિશેષ ધ્યાન રાખવું
ઉપાય: કાચા સીધાનું દાન કરવું
શુભરંગ: આછો વાદળી
શુભમંત્ર: ૐ હેમવપુષે નમઃ ।।

તુલા (ર,ત)

રાજ્યની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
ધંધાની પ્રગતિથી લાભ થશે
ધન પ્રાપ્તિના યોગ બને છે
કાર્યમાં વૃદ્ધિથી દિવસ આનંદમય રહે
ઉપાય: માતા લક્ષ્મીની પૂજા કરવી
શુભરંગ: કાળો
શુભમંત્ર: ૐ અભીષ્ટદાય નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)

અધૂરાં કાર્ય પૂર્ણ થાય
લગ્ન યોગ પ્રબળ બને
સ્વાસ્થ્યમાં ખાસ ધ્યાન રાખવું
નવા વ્યક્તિ પરિચયમાં આવે
ઉપાય: શ્રી મહાકાળી 1008 નામનો પાઠ કરો
શુભરંગ: જાંબલી
શુભમંત્ર: ૐ જયાય નમઃ ।।

ધન (ભ,ધ,ફ,ઢ)

કાર્ય સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરો
આર્થિક લાભની તક મળશે
બીજા પર વધુ વિશ્વાસ ન રાખો
તમારા સપનાં સાકાર થાય
ઉપાય: રૂદ્રાક્ષ માળાથી ક્રાં નમઃ || મંત્ર જાપ કરો
શુભરંગ: પોપટી
શુભમંત્ર: ૐ ગીરીશયાય નમઃ ।।

મકર (ખ,જ)

તમારું મન કામમાં ન પરોવાય
ખોટું બોલવાનું ટાળવું
નાણાકીય વ્યવહાર ઓછા થાય
કામ બાબતે દલીલ ઓછી કરવી
ઉપાય: મા મહાકાળીને રક્તચંદનનું તિલક કરવું
શુભરંગ: સોનેરી
શુભમંત્ર: ૐ શ્રી માત્રે નમઃ ।।

કુંભ (ગ,શ,સ,ષ)

તમારી ચિંતા દૂર કરવી
પ્રેમમાં નિરાશા અનુભવશો
બાળકને શારીરિક સમસ્યા સર્જાશે
સંબંધોમાં મતભેદ થઈ શકે છે
ઉપાય: ભગવાન શિવના દર્શન કરવા
શુભરંગ: મરૂન
શુભમંત્ર: ૐ રાં રામાય નમઃ ।।

મીન (દ,ચ,ઝ,થ)

વેપારક્ષેત્રમાં મનને અનુકૂળ ફાયદો જણાશે
વ્યવસાયમાં પરિવર્તનનું આયોજન થાય
વાહનનાં ઉપયોગમાં સાવધાની રાખવી
આકસ્મિક વાહન પાછળ ખર્ચ વધી શકે
ઉપાય: ભગવાન દત્તાત્રેયને ગુગળનો ધૂપ અર્પણ કરો
શુભરંગ: ઘાટો પીળો
શુભમંત્ર: ૐ બ્રહ્મપુત્રાય નમઃ ।।

 

આ પણ  વાંચો – Venus : આ રાશિના જાતકોને અઢળક ધનલાભ થશે

આ પણ  વાંચો – Astrology : 23 એપ્રિલે મંગળ ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરશે તો થશે ફાયદો

આ પણ  વાંચો – Chaitra Navratri: 5માં દિવસે આ મંત્રો સાથે કરો પૂજા, તમને મળશે સ્કંદમાતાના આશીર્વાદ

Whatsapp share
facebook twitter