+

RASHIFAL : આ રાશિના જાતકોને આજે આર્થિક મુશ્કેલીમાંથી મળશે મુક્તિ

આજનું પંચાંગ તારીખ: 13 એપ્રિલ 2024, શનિવાર તિથિ: ચૈત્ર સુદ પાંચમ નક્ષત્ર: મૃગશીર્ષ યોગ: શોભન કરણ: કૌલવ રાશિ: વૃષભ (બ,વ,ઉ), 12:43 બાદ મિથુન (ક,છ,ઘ) સૂર્યોદય: 06:22 સૂર્યાસ્ત: 18:55 દિન વિશેષ…

આજનું પંચાંગ
તારીખ: 13 એપ્રિલ 2024, શનિવાર
તિથિ: ચૈત્ર સુદ પાંચમ
નક્ષત્ર: મૃગશીર્ષ
યોગ: શોભન
કરણ: કૌલવ
રાશિ: વૃષભ (બ,વ,ઉ), 12:43 બાદ મિથુન (ક,છ,ઘ)
સૂર્યોદય: 06:22
સૂર્યાસ્ત: 18:55

દિન વિશેષ
રાહુ કાળ: 09:30 થી 11:05 સુધી
અભિજીત મુહૂર્ત: 12:15 થી 13:06 સુધી
વિજય મુહૂર્ત: 14:47 થી 15:37 સુધી
આજે શ્રીપંચમી, શ્રીલક્ષ્મી પંચમી છે
આજે કલ્પાદિતિથિ, વૈશાખી છે

મેષ (અ,લ,ઈ)
પોતાની સરખામણી અન્ય વ્યક્તિ સાથે ન કરો
શારીરિક પરિસ્થિતિ હળવી થતી જણાશે
આજનો દિવસ ફાયદાકારક રહેશે
આજે આરોગ્યની સંભાળ રાખવી
ઉપાય: શિવજીને મગ ચઢાવવા
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ ઐં નમઃ ।।

વૃષભ (બ,વ,ઉ)
આજે દુર્ઘટનાથી સાવધાન રહેવું
નોકરીમાં શાંતિથી દિવસ પસાર કરવો
કિંમતી સામાન ખોવાઈ જવાની શક્યતા છે
પ્રણય પ્રસંગોમાં સફળતા મળશે
ઉપાય: હાથમાં તુલસી રાખી શ્રીરામ 108 નામ બોલવા
શુભરંગ: આસમાની
શુભમંત્ર: ૐ કારાય નમઃ ।।

મિથુન (ક,છ,ઘ)
આજનો દિવસ મહેનત ભરેલો રહેશે
કાર્યાલયમાં કામની સરાહના થશે
તમે બીજાને આર્થિક મદદ કરશો
વર્તમાન સમયમાં નફાની શક્યતા જોશો
ઉપાય: રુદ્રાભિષેક કરવો
શુભરંગ: કાળો
શુભમંત્ર: ૐ કમલનાભાય નમઃ ।।

કર્ક (ડ,હ)
પ્રભાવ વધવાથી શત્રુ પરાસ્ત થશે
ઉદાર મન સાથેનો વ્યવહાર લાભ કરાવે
ઘર-પરિવારમાં તાલમેલ બન્યો રહેશે
પ્રેમ જીવન આગળ વધશે
ઉપાય: દત્ત ભગવાનનું પૂજન કરવું
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ હંસવાહનાય નમઃ ।।

સિંહ (મ,ટ)
વેપારમાં છેતરપિંડી ન થાય તેનું ધ્યાન રાખવું
વિદ્યાર્થીઓને તેમના કાર્યોમાં સફળતા મળશે
કોઈ કામ માટે બહાર જવું પડી શકે છે
કોઈ મોટા પ્રોજેક્ટ મળી શકે છે
ઉપાય: ફળનું દાન કરવું
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ માર્તણ્ડાય નમઃ ।।

કન્યા (પ,ઠ,ણ)
માતા તરફથી ફાયદો જણાય
નોકરીમાં બદલાવ આવી શકે છે
પરિવારમાં પ્રગતિ થઈ શકે છે
વ્યાપારમાં નવીનતા લાવવી જરૂરી
ઉપાય: પુષ્પથી વિષ્ણુસહસ્ત્રાર્ચન કરવું
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ ભવાન્યૈ નમઃ ।।

તુલા (ર,ત)
મિત્રો કે સભ્યો સાથે ઓછું કોમ્યુનિકેશન કરવું
સ્વાસ્થ્ય બાબતે ખુબ સંભાળ રાખવી
કરિયરમાં પ્રગતિ કરશો
આજે વિચારો દુઃખમાંથી દૂર થાય
ઉપાય: ગીતાજીનો 15 અધ્યાય શ્રવણ કરવો
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ શ્રી કૃષ્ણાય નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)
આત્મવિશ્વાસમાં વધારો થાય
આર્થિક મુશ્કેલીમાંથી મુક્તિ મળે
દિવસ દરમિયાન થાક દૂર થાય
પોતાને ગમતું કામ કરવું
ઉપાય: શાલિગ્રામને ગોપી ચંદનનું તિલક કરવું
શુભરંગ: રાણી
શુભમંત્ર: ૐ બ્રાહ્મણે નમઃ ।।

ધન (ભ,ધ,ફ,ઢ)
બાળકોની જવાબદારી પૂરી કરશો
જીવનસાથી તરફથી વિશેષ લાભ મળશે
પ્રતિસ્પર્ધામાં વિજય પ્રાપ્ત થશે
ઘરમાં ઝગડાનું વાતાવરણ ન થાય તેનું ધ્યાન રાખવું
ઉપાય: યમુનાષ્ટકમના પાઠ કરવા
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ ભૂવનેશ્વરાય નમઃ ।।

મકર (ખ,જ)
તમારા સપના સાકાર થાય
હાસ્યથી ભરેલો દિવસ પસાર થશે
આજે તમારાથી શુભ કાર્ય થાય
આજે વાણીમાં સંયમ રાખવો
ઉપાય: સત્યનારાયણની કથા કરવી
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ વાગ્વાદિન્યૈ નમઃ ।।

કુંભ (ગ,શ,સ,ષ)
વેપાર ધંધામાં નુકશાનથી મુક્તિ મળે
આજે ગુસ્સો ન કરવો
પગે ઇજા થવાની સંભાવના છે
પરિવાર સાથે લાભ રહેશે
ઉપાય: ધાર્મિક સંસ્થામાં સિધાનું દાન કરવું
શુભરંગ: ભૂરો
શુભમંત્ર: ૐ શારદાયૈ નમઃ ।।

મીન (દ,ચ,ઝ,થ)
પરિવાર તરફથી સારા સમાચાર મળે
આજે તમને કોઈ ભેટ સોગાદ મળે
તમારી મહેનત શુભ પરિણામ મળે
તમારી ખર્ચ પર નિયંત્રણ રાખવું
ઉપાય: હળદરવાળા ચોખાથી શ્રી યંત્રાર્ચન કરવું
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ દયાયૈ નમઃ ।।

 

આ પણ વાંચો Ram Navami : રામ નવમીએ થનારા દુર્લભ સંયોગથી આ 5 રાશિને થશે ફાયદો

આ પણ વાંચો – Astrology : બુધ અસ્ત થતાં 27 દિવસ સુધી આ 5 રાશિના લોકો રહે સતર્ક, રહેશે મોટું જોખમ!

Whatsapp share
facebook twitter