Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

26 ફેબ્રુઆરી 2022, શનિવારના રોજનું પંચાંગ , દિન વિશેષ અને રાશિ ભવિષ્ય

10:26 PM Apr 17, 2023 | Vipul Pandya

આજનું પંચાંગ:

➢ તારીખ   :- ૨૬-૦૨-૨૦૨૨,શનિવાર
➢ તિથી  :- વિ. સં. ૨૦૭૮ / મહા વદ દશમ
➢ રાશી    :-  ધન (, ફ, ઘ, ઢ)
➢ નક્ષત્ર    :-   મૂળ  (સવારે ૧૦:૩સુધી)
➢ યોગ    :-   સિધ્ધી  (રાત્રે ૦૮.૫૨ સુધી)
➢ કરણ   :-   વિષ્ટિ ( સવારે ૧૦.૩૯ સુધી)
➢ વિંછુડો કે પંચક :-
➢ પંચક આજે નથી.
➢ વિંછુડો આજે નથી.
➢ સૂર્ય રાશી    ચંદ્ર રાશી
✓ કુંભ​  ધન

➢ સૂર્યોદય :-  સૂર્યાસ્ત :- 

સવારે ૦૬.૫૦ કલાકે       સાંજે ૦૬.૧૯ કલાકે.


➢ ચંદ્રોદય ચંદ્રાસ્ત

૦૪:૧૭ એ.એમ (ફેબ્રુઆરી-૨૭) ​ ૦૧.૩૫ પી.એમ.


➢ અભિજિત મૂહર્ત :-   રાહુકાળ

બપોરે ૧૨:૧૧ થી ૧૨:૫૭ સુધી.

સવારે ૦૯. થી૧૧.૦૮ સુધી.


➢ વ્રત અને તહેવાર / દિન વિશેષ :

હનુમાન બાહુક નો પાઠ કરવો.

• દશમની સમાપ્તિસવારે ૧૦:૩૯ સુધી.

 

• તારીખ   :- ૨૬૦૨-૨૦૨૨શનિવાર / મહા વદ દશમના ચોઘડિયા

 

દિવસના ચોઘડિયા

ચોઘડિયું

સમય

શુ

૦૮:૩૮ થી ૦૯:૫૮

લાભ

૦૨:૨૦ થી ૦૩:

અમૃત

૦૩:૪૭ થી ૦.

 

રાત્રીના ચોઘડિયા

ચોઘડિયું

   સમય

લાભ

૦૬:૪૧ થી ૦૮:

શુભ

૦૯:૪૭ થી ૧૧:૨૦

અમૃત

૧૧:૨૦ થી ૧૨:

 

❖ મેષ (અ, લ , ઈ) :- 
• દિવ્ય જ્ઞાન મળે.
• પારિવારિક સાહસ શરૂ થાય.
• વિશ્વાસનો અભાવ જણાય.
• થાક દૂર થાય.
• શુભ કલર  લાલ
• શુભ નંબર  

 

❖ વૃષભ (બ, વ, ઉ) :- 
• સંતાન દ્વારા ધન  લાભ થાય.
• મગજ શાંત રાખવું.
• ઓચિંતા કોઈ મુલાકાત થાય.
• તબિયતમાં ધ્યાન રાખવું.
• શુભ કલર  લીલો
• શુભ નંબર  

 

❖ મિથુન (ક, છ, ઘ) :-
• દિવસની શરૂઆત કુળદેવીનું નામ લઈને કરવી.
• નવા કાર્ય થાય.
• ખાસ મિત્ર સાથે પ્રવાસ થાય.
• બચવેલું ધન કામમાં આવે.
• શુભ કલર  વાદળી
• શુભ નંબર  

 

❖ કર્ક (ડ , હ) :- 
• મોટી યોજના બને.
• મગજ તણાવમાં રહે.
• કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ થાય.
• ઓચિંતા કોઈ ખરીદી થાય.
• શુભ કલર  જાંબલી
• શુભ નંબર  

 

❖ સિંહ (મ , ટ) :- 
❖ હેમાન આવે.
❖ આનંદમય દિવસ રહે.
❖ લગ્નયોગ પ્રબળ બને.
❖ પ્રેમ સબંધમાં વધારો થાય.
❖ શુભ કલર  કેસરી
❖ શુભ નંબર  

 

❖ કન્યા (પ , ઠ, ણ) :-
• નવા મિત્રો બને.
• અન્યાની ટીકા કરવી નહિ.
• સાધન ચલાવતા ધ્યાન રાખવું.
• કોઈ ભેટ મળી શકે છે.
• શુભ કલર  રાતો
• શુભ નંબર  

 

❖ તુલા (ર , ત) :- 
• બાળકો સાથે દિવસ આનંદમાં જાય.
• નવી તક મળે
• નવી આશા જાગે.
• કોઈ ભેટ મળે.
• શુભ કલર  સોનેરી
• શુભ નંબર  

 

❖ વૃશ્વિક (ન, ય) :- 
• ધન ખર્ચ થાય.
• ત્રીજી વ્યક્તિને કારણે મતભેદ થાય.
• લગણીમાં આવી કોઈ કાર્ય  કરવું.
• વેપારી વર્ગને સાંભળવું પડે.
• શુભ કલર  કાળો
• શુભ નંબર  ૧

 

❖ ધન (ભ, ધ, ફ, ઢ) :-
➢ મયનો સદુપયોગ થાય.
➢ ધ્યાન કરવાથી ફાયદો જણાય.
➢ માતા પિતાથી લાભ થાય.
➢ ઘરનું વાતાવરણ બદલાય.
➢ શુભ કલર  રાતો
➢ શુભ નંબર  

 

❖ મકર (ખ, જ) :- 
• મહેનત રંગ લાવે.
• ભાગ્ય સાથે આપે.
• લગ્નયોગ પ્રબળ બને.
• તણાવથી મુક્ત થવાય.
• શુભ કલર  કેસરી
• શુભ નંબર   

 

❖ કુંભ (ગ, શ, સ, ષ) :- 
• જમીન – મકાન માટે દિવસ ઉત્તમ જણાય.
• કો નવી મુલાકાત થાય.
• મગજ શાંત રાખવું.
• ધાર્મિક કાર્ય થાય.
• શુભ કલર  લીલો
• શુભ નંબર  

 

❖ મીન (દ, ચ, ઝ, થ) :- 
• ધન લાભ થાય.
• એકલાપણું લાગે.
• સ્વાસ્થ્ય માં ધ્યાન રાખવું.
• માતા પિતાના આર્શીવાદના બળે કાર્ય કરવું.
• શુભ કલર  વાદળી
• શુભ નંબર  

 

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ