+

હવે રામવનનું ખાનગીકરણ નહીં કરવામાં આવે, વિવાદ વધતા મનપાનો યૂટર્ન

રાજકોટ મહાનગરપાલિકાની (RMC) આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ દરખાસ્તો મંજુર કરવામાં આવી હતી ત્યારે રામ વન ખાનગી સંસ્થાને સોપવા માટેની પણ દરખાસ્ત  મૂકવામાં આવી હતી.વિવાદ વધતા નિર્ણય ફેરવ્યોપરંતુ ભારે વિવાદ બાદ મહાનગરપાલિકાએ અંતે યુટર્ન માર્યો છે અને હવે રામવન ખાનગી સંસ્થાને સોંપવામાં નહીં આવે માત્ર ફૂડ કોર્ટ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે રામ વન નું સંચàª
રાજકોટ મહાનગરપાલિકાની (RMC) આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ દરખાસ્તો મંજુર કરવામાં આવી હતી ત્યારે રામ વન ખાનગી સંસ્થાને સોપવા માટેની પણ દરખાસ્ત  મૂકવામાં આવી હતી.
વિવાદ વધતા નિર્ણય ફેરવ્યો
પરંતુ ભારે વિવાદ બાદ મહાનગરપાલિકાએ અંતે યુટર્ન માર્યો છે અને હવે રામવન ખાનગી સંસ્થાને સોંપવામાં નહીં આવે માત્ર ફૂડ કોર્ટ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે રામ વન નું સંચાલન કોર્પોરેશન નિયમ મુજબ જ કરશે.
ખાનગીકરણની ચર્ચા
ઉલેખીય છે કે મહાનગરપાલિકા દ્વારા ઘણા સમયથી ખાનગીકરણ કરવા માટેની વાતો વહેતી થય હતી ખુદ કમિશનર, મેયર પણ કહી ચૂક્યા હતા કે ટૂંક સમયમાં જ રામવનને ખાનગીકરણ કરવામાં આવશે પરંતુ ભારે વિવાદ બાદ હવે મહાનગર પાલિકા રામવન નો ખાનગીકરણ નહીં કરવામા આવે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter