+

Rajkot: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવક ફરી શરૂ

સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હવામાન વિભાગ દ્વારા 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે ગોંડલ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા લસણ, ડુંગળી, મરચા, ધાણા…
Whatsapp share
facebook twitter