+

Ahmedabad: TRB જવાનોને છૂટ્ટા કરવાના નિર્ણયને લઈ અમદાવાદમાં કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન

TRB જવાનોને છુટા કરવાનો વિરોધ સમગ્ર રાજ્યમાં શરુ થયો છે. બુધવારે અમદાવાદ અને સુરતમાં TRB જવાનો એકત્ર થયા હતા અને આવેદનપત્ર આપીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્રણ વર્ષ ઉપરથી ફરજ બજાવતા…
Whatsapp share
facebook twitter