Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Presentation of white paper: મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક 9 ફેબ્રુ. એ સંસદમાં રજૂ થશે શ્વેત પત્રના નામે

06:57 PM Feb 08, 2024 | Aviraj Bagda

Presentation of white paper: હાલમાં લોકસભની અંદર બજેટ સત્ર ચાલુ છે. ત્યારે મોદી સરકાર દ્વારા ભારતને વર્ષ 2047 સુધી વિકસિત ભારત દેશની યાદીમાં સામેલ કરવા માટે તૈયાર કરવામાં આવેલા રેખાંકિત માપદંડો રજૂ કરવામાં આવી રહ્યા છે.

  • બજેટ સત્રમાં રજૂ કરાશે White Paper
  • મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક White Paper
  • White Paper માં શું લખ્યું છે?
  • White Paper એટલે શું ?

બજેટ સત્રમાં રજૂ કરાશે White Paper

ત્યારે મોદી સરકાર દ્વારા લોકસભામાં White Paper રજૂ કરવામાં આવ્યું છે. Finance Minister નિર્મલા સીતારમણે NDA એ સરકાર વતી White Paper રજૂ કરશે. આ White Paper UPA સરકાર દરમિયાન આર્થિક ગેરવહીવટ સામે સરકાર લાવી છે. જો કે કોંગ્રેસે આના વિરોધમાં Black Paper લાવવાની વાત કરી છે.

Presentation of white paper

મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક White Paper

તે ઉપરાંત મોદી સરકાર White Paper ના માધ્યમથી વર્ષ 2014 પહેલા ભારત પર કેવા પ્રકારનું શાસન, આર્થિક અને રાજકોષીય સંકંટનો સામનો થઈ રહ્યો હતો. તે સહિત સંસદસભ્યો અને જનતાને સમક્ષ મોદી સરકારે આર્થિક સ્થિતિ સુધારવા માટે શું પગલાં નક્કી કર્યા, તે જાહેર કરવામાં આવશે.

White Paper માં શું લખ્યું છે?

  • UPA સરકારે દેશનો આર્થિક પાયો નબળો કર્યો
  • UPA ના સમયે રૂપિયામાં ભારે ઘટાડો થયો
  • Banking Sector સંકટમાં હતું
  • વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો

White Paper એટલે શું ?

શ્વેત પત્ર એક માર્ગદર્શક રિપોર્ટ છે, જેમાં જટીલ મુદ્દાઓની વિગતો માહિતી આપે છે. આ બાબતે જારી કરનાર સંસ્થાની ફિલોસોફી રજૂ કરે છે. શ્વેત પત્ર એ ‘ભાગીદારી લોકશાહીનું સાધન છે. White Paper એ મક્કમ સરકારી નીતિઓ રજૂ કરવાની તેમજ તેના પર અભિપ્રાયો આમંત્રિત કરવાની બેવડી ભૂમિકા ભજવવાનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચો: Shocking : આ રાજ્યમાંથી આવ્યો ચોંકાવનારો અહેવાલ..