+

Porbandar : દરિયાકાંઠે સુરક્ષા વિના બેઠા છે બાળકો !

Porbandar : થોડા સમય પહેલા હરણી બોટ કાંડની દુર્ઘટના બની જેણે સૌ કોઇને હચમચાવી દીધા હતા. તંત્રની ઘોર નિદ્રાના કારણે સર્જાયેલી આ દુર્ઘટના બાદ પણ હજુ લાપરવાહી યથાવત છે. જીહા,…

Porbandar : થોડા સમય પહેલા હરણી બોટ કાંડની દુર્ઘટના બની જેણે સૌ કોઇને હચમચાવી દીધા હતા. તંત્રની ઘોર નિદ્રાના કારણે સર્જાયેલી આ દુર્ઘટના બાદ પણ હજુ લાપરવાહી યથાવત છે. જીહા, પોરબંદરના માધવપુરના દરિયાકાંઠે આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યા દરિયાકાંઠે નાના બાળકો રમતો રમતા જોવા મળ્યા હતા. મળી રહેલી માહિતી અનુસાર, એકવાર ફરી શાળાના પ્રવાસમાં નાના બાળકો દરિયાકાંઠે જોવા મળ્યા હતા. દરિયો ક્યારે ગાંડો બને કોઇને ખબર હોતી નથી આવું જાણતા હોવા છતા પણ તંત્ર દ્વારા બાળકોને એકલા મુકી દેવામાં આવ્યા હોય તેવું જોવા મળ્યું હતું.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter