+

Podcast: આપણે વર્કના માણસ બનવાની જગ્યાએ, વર્ડ્સના માણસો બની ગયા છીએ

ભદ્રાયુ વચ્છરાજાની ગુજરાતના સાક્ષર અને કેળવણીકાર છે. શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રમાં તેઓ વર્ષોથી વિશિષ્ટ યોગદાન આપતા રહ્યા હતા અને એ પોતાની એ શબ્દ યાત્રાના માધ્યમથી હજારો લોકોના જીવનને નવું બળ પૂરું પાડી રહ્યા છે. અહીં તેમણે તેમના સુખ અને દુઃખની વાતો આલેખી છે. પ્રસ્તુત છે ડૉ. ભદ્રાયુ વચ્છરાજાનીની આનંદ અને પીડાની લાગણીઓ…

Whatsapp share
facebook twitter