+

નવલકથા ‘મરિયમથી મીરા’પ્રકરણ – 4: મરિયમ અને હંસામાં કોઈ ફેર કયાં છે?

www.gujaratfirst.com પર એક અનોખો પ્રયોગ થઈ રહ્યો છે. વિશ્ર્વની સુવિખ્યાત નવલિકાઓમાં મોખરાનું સ્થાન ધરાવતી નવલિકા એટલે ધૂમકેતુની 'પોસ્ટ ઑફિસ'. આ નવલિકા પરથી જાણીતાં લેખિકા નીલમબેન દોશીએ કેટલાક તાણાંવાણાં ગૂંથ્યા છે. એ નવલકથાનું નામ છે 'મરિયમથી મીરા'... આ નવલકથાનું પ્રથમ પ્રકરણ સાંભળો પૉડકાસ્ટ સ્વરુપે આકાંક્ષા દુબેના સ્વરમાં.....

www.gujaratfirst.com પર એક અનોખો પ્રયોગ થઈ રહ્યો છે. વિશ્ર્વની સુવિખ્યાત નવલિકાઓમાં મોખરાનું સ્થાન ધરાવતી નવલિકા એટલે ધૂમકેતુની ‘પોસ્ટ ઑફિસ’. આ નવલિકા પરથી જાણીતાં લેખિકા નીલમબેન દોશીએ કેટલાક તાણાંવાણાં ગૂંથ્યા છે. એ નવલકથાનું નામ છે ‘મરિયમથી મીરા’… આ નવલકથાનું પ્રથમ પ્રકરણ સાંભળો પૉડકાસ્ટ સ્વરુપે આકાંક્ષા દુબેના સ્વરમાં…..

Whatsapp share
facebook twitter