Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

PM Narendra Modi એ વિચાર્યું નઈ હોય તેવું કરી બતાવ્યું : Anurag Thakur

04:16 PM May 29, 2023 | Dhruv Parmar

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના નવ વર્ષ પૂર્ણ થવા પર ભાજપે કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા છે. નવ વર્ષની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા ભાજપે 2004 થી 2014 વચ્ચેના કાર્યકાળને ‘ખોવાઈ ગયેલો દાયકો’ પણ કહેવામાં આવે છે. ગુજરાતના અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા.

આ પણ વાંચો : IPL ની ફાઈનલ જોવા જવાના છો તો જરા આ વાંચીને જજો, અંબાલાલ પટેલે કરી છે આ આગાહી