+

ઉચ્ચ સ્તરિય બેઠક બાદ વડાપ્રધાનશ્રીએ આપ્યા આ સુચનો, જાણો

દેશમાં કોરોનાની કોઈ પણ સ્થિતિને લઈને  ઉચ્ચ સ્તરિય બેઠક બોલાવી હતી. આશરે  બે કલાક ચાલેલી આ બેઠક બાદ કોરોના સામે સાવધાની અને કડક દેખરેખ રાખવાની સલાહ આપી હતી. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય હવાઈમથકો પર ચાલી રહેલા સર્વેલન્સ પગલાંને મજબૂત બનાવવા અધિકારીઓને સૂચના આપી.તેમણે રાજ્યોને ઓક્સિજન સિલિન્ડર, PSA પ્લાન્ટ, વેન્ટિલેટર અને કોવિડ વિશેષ સુવિધાઓનું ઓડિટ કરાવવાની સલાહ આપી. વડાપ્રધાનશ્રીએ
દેશમાં કોરોનાની કોઈ પણ સ્થિતિને લઈને  ઉચ્ચ સ્તરિય બેઠક બોલાવી હતી. આશરે  બે કલાક ચાલેલી આ બેઠક બાદ કોરોના સામે સાવધાની અને કડક દેખરેખ રાખવાની સલાહ આપી હતી. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય હવાઈમથકો પર ચાલી રહેલા સર્વેલન્સ પગલાંને મજબૂત બનાવવા અધિકારીઓને સૂચના આપી.
તેમણે રાજ્યોને ઓક્સિજન સિલિન્ડર, PSA પ્લાન્ટ, વેન્ટિલેટર અને કોવિડ વિશેષ સુવિધાઓનું ઓડિટ કરાવવાની સલાહ આપી. વડાપ્રધાનશ્રીએ દરેકને દરેક સમયે કોરોના ગાઈડલાઈન અનુરૂપ પાલન કરવા વિનંતી કરી અને ખાસ કરીને આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને, જેમાં ભીડવાળાી જાહેર જગ્યાએ માસ્ક પહેરવાનો પણ સમાવેશ થાય છે.
આ સુચનો આપ્યા
  • સિનિયર નાગરિકોના વેક્સિનેશન પર ભાર
  • PMશ્રીએ કોરોનાને લઈને ઢીલ આપવા સામે ચેતવણી આપી, કડક તકેદારી રાખવાની સલાહ આપી.
  • જીનોમ જીનોમ સિક્વન્સિંગ અને ટેસ્ટિંગ વધારવા પર ફોકસ સાથે મજબૂત દેખરેખની જરૂરિયાત પર ભાર મૂક્યો
  • રાજ્યોની હોસ્પિટલો અને માળખાગત સુવિધાની તૈયારીઓ સુનિશ્ચિત કરવા સલાહ
  • માસ્ક પહેરવા સહિત કોરોના ઉચિત વ્યવહાર પાલનની સલાહ આપી
  • ફ્રન્ટ લાઈન વર્કર્સ અને કોરોના યોદ્ધાઓની નિસ્વાર્થ સેવાની સરાહના કરી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter