Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ રાશિના જાતકો આજે ખૂબ વ્યસ્ત રહેશ

09:51 PM Apr 18, 2023 | Vipul Pandya

આજનું પંચાંગ

તારીખ :- 17 સપ્ટેમ્બર 2022, શનિવાર 
તિથિ :- ભાદરવો વદ સાતમ ( 14:14 પછી આઠમ ) 
રાશિ :- વૃષભ બ,વ,ઉ ( 01:44 પછી મિથુન ) 
નક્ષત્ર :- રોહિણી ( 12:21 પછી મૃગશીર્ષ ) 
યોગ :- સિદ્ધિ પૂર્ણ રાત્રિ સુધી રહેશે 
કરણ :- બવ ( 14:14 પછી બાલવ 03:21 પછી કૌલવ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:27 
સૂર્યાસ્ત :- સાંજે 18:41 
અભિજીત મૂહૂર્ત :- 12:10 થી 12:58 સુધી 
રાહુકાળ :- 09:30 થી 11:02 સુધી 
આજે કાલાષ્ટમી છે 
મહાલક્ષ્મી વ્રત આજે સમાપ્ત થાય છે 
આજે સૂર્ય ગ્રહ કન્યા રાશિમાં પ્રવેશ કરશે સવારે 07:22 કલ્લાકે 
મેષ (અ,લ,ઈ) 
ખેડૂતોને ધન લાભ મળે
તમારી આર્થિક સ્થિતિ બગડે
પરિવારમાં આત્મવિશ્વાસ વધે
માન સન્માનમાં વધારો થાય
વૃષભ (બ,વ,ઉ) 
આજના દિવસે સાવધાન રહેવું
પરિવારમાં શુભ પ્રસંગ થાય
જીવનસાથીસાથે મન દુઃખ થાય
સંતાનની ચિંતા દૂર થાય
મિથુન (ક,છ,ઘ) 
આજે વ્યવસાયમાં જોખમ વધે
વેપારમાં આર્થિક સ્થિતિ સારી રહે
આજે શેર-બજારમાં લાભ મળે
જૂના મિત્રોથી લાભ મળે
કર્ક (ડ,હ)
નવા પ્રોજેક્ટનું આયોજન થાય
આજે આરોગ્યમાં ધ્યાન રાખવું
તમારે મનને શાંત રાખશો
આજે પિતાથી વેપારમાં લાભ મળે
સિંહ (મ,ટ)
આજના દિવસે મહેનતથી લાભ મળે
કાર્યક્ષેત્રમા નીતિ સાચી રાખો
લવ-લાઈફ સકારાત્મક બને
આજે તમાને ભાગ્યનો સાથ મળે
કન્યા (પ,ઠ,ણ) 
આજે મનને પરમ શાંતિ મળે          
પ્રવાસને લગતા શુભ કાર્યોથાય 
આજે વાણીથી ક્લેશ થાય
સ્વાસ્થ્યમાં આજે સારા બદલાવ આવે
તુલા (ર,ત) 
તમારા વિચારો અસ્થિર રહે
તમને કાર્યક્ષેત્રમાં લાભ મળે
પરિવારમાં સભ્યોને આરોગ્યની પ્રાપ્તિ થાય
ધન પ્રાપ્તિ માટે અટકળો થાય
વૃશ્ચિક (ન,ય) 
આજે દિવસ શુભ બને
મહેનતનું સારું પરિણામ પ્રાપ્ત થાય
ઓફિસમાં મિત્રોથી લાભ થાય
ઘરનું વાતાવરણ પવિત્ર બને
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે ખૂબ વ્યસ્ત રહેશો
કુટુંબ પરિવારનો સાથ મળે
આજે મોટા સલાહકાર બનશો
ક્રોધ અને વાણીમાં સંયમ રાખો
મકર (ખ,જ) 
પરિવારમાં શાંતિ ભંગ થાય
નોકરીમાં સારા લાભ મળે
આજે શબ્દોને મધુર બનાવો
બાળકોની ચિંતા દૂર થાય
કુંભ (ગ,શ,સ,ષ)
સરકારી કાર્યમાં ધ્યાન રાખવું
વેપારમાં આજીવિકા વધે
વ્યાપારમાં બદલાવ આવે 
આજે માનસિક ચિંતા વધે
મીન (દ,ચ,ઝ,થ)
આજે દિવસ વિશેષ બને
શારીરિક ઉર્જામાં વધારો થાય
મિત્રો પાછળ ધન ખર્ચ વધે
આજે વિદ્યાર્થીઓને લાભ મળે
આજનો મહામંત્ર :- ૐ નમઃ પરમાત્મને વાસુદેવાય નમો નમઃ || આ મંત્ર જાપથી ભગવાન નારાયણ પ્રસન્ન થાય 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશ કરેછે તો શાસ્ત્રોક્ત ક્યાં ઉપાય કર૫અવ જોઈએ ? 
સૂર્ય સંબંધિત લાલ વસ્ત્ર, ગોળ, ઘઉં, લાલ ચંદનનું દાન કરવાથી સૂર્ય ગ્રહ અશુભ પ્રભાવમાંથી મુક્ત થાય