Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ રાશિના જાતકો આજનો દિવસ આનંદમાં પસાર કરશે

07:51 AM May 26, 2023 | Hardik Shah

આજનું પંચાંગ

  • તારીખ : 26 મે 2023, શુક્રવાર      
  • તિથિ જેઠ સુદ સાતમ
  • રાશિ : કર્ક ( ડ,હ )
  • નક્ષત્ર : આશ્લેષા
  • યોગ : ધ્રુવ
  • કરણ : ગર

દિન વિશેષ

  • અભિજીત મૂહુર્ત : 12:10 થી 13:03 સુધી
  • રાહુકાળ : 10:57 થી 12:37 સુધી
  • આજે સાતમ વૃદ્ધિતિથિ છે
  • મૃત્યુયોગ સૂર્યો, થી 20:50 સુધી

મેષ (અ,લ,ઈ)

  • આજે તમને નવી તક મળી શકે છે
  • આજે પોતાના માટે સમય મળે
  • આજના દિવસે મગજ શાંત રાખવું
  • ધન ખર્ચ પર નજર રાખવાની જરૂર છે

ઉપાય : આજે શ્રીયંત્રની પૂજા કરવી

શુભરંગ : લાલ

શુભમંત્ર : ૐ ચપલાયૈ નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

  • ભાગીદારમાં ધંધો ન કરવો
  • આજે તમારા મનમાં નવી આશા જાગે
  • કોઈ ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ ન કરવો
  • લગ્ન યોગ પ્રબળ બનીશકે છે

ઉપાય : શ્રી સુક્તના પાઠ કરવા

શુભરંગ : ક્રીમ

શુભમંત્ર : ૐ ચંચલાયૈ નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

  • આજનો દિવસ મોજ મજામાં પસાર થાય
  • તમારે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ
  • જીવનસાથી સાથે સાથે આજે પણ બનાવ થઈ શકે છે
  • પરોપકારના કામ કરવાથી શાંતિ મળે

ઉપાય : આજે મહાલક્ષ્મીજીનું ધ્યાન ધરવું

શુભરંગ : લીલો

શુભમંત્ર : ૐ કમલાયૈ નમઃ ||

કર્ક (ડ,હ)

  • વ્યવસાયમાં કોઈપણ નવા સોદા કરવાનું ટાળો
  • આજે અકસ્માતને શક્યતાઓ છેસાવચેત રહેવું જરૂરી છે
  • વ્યવહાર કરતી વખતે ખૂબ કાળજી રાખવી
  • તમને કોઈ બાબતને લઈને તણાવમાં રહી શકો છો

ઉપાય : મહાલાક્ષ્મીજીને કમળનું ફૂલ અર્પણ કરવું

શુભરંગ :સફેદ

શુભમંત્ર : ૐકાત્યાયિન્યૈ નમઃ ||

સિંહ (મ,ટ)

  • અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ ન કરવો
  • હરીફાઈ વાળા કામમાં સફળતા મળશે
  • વાહન મશીન વગેરેથી ધ્યાન રાખવું
  • આજે તમને શુભ કાર્યોમાં સફળતા મળશે

ઉપાય : આજે શ્રીયંત્રની પૂજા મધથી કરવી 

શુભરંગ : ગોલ્ડન

શુભમંત્ર : ૐ જગન્માત્રૈ નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

  • નોકરીમાં બઢતીના યોગ જણાય
  • સંતાનો માટે નવા કાર્ય કરવાની ઉત્તમ તક મળશે
  • ભાગીદારી સાથે વૈચારિક મતભેદ જણાય
  • પરિશ્રમ પછી પણ કામ અધુરૂ જણાય

ઉપાય : કાર્યક્ષેત્રે શ્રીયંત્રની સ્થાપના કરવી

શુભરંગ : લીલો

શુભમંત્ર : ૐ વિશ્વલ્લભાયૈ નમઃ ||

તુલા (ર,ત)

  • વ્યવસાયમાં સાધારણ ધન લાભ થશે
  • આજે ધંધામાં નવા સંબંધોમાં નિરાશા જણાય
  • આજે ઘરમાં આનંદનો વાતાવરણ જણાય
  • માથાનો દુખાવો રહ્યા કરે

ઉપાય : મહાલક્ષ્મી અષ્ટકના પાઠ કરવા

શુભરંગ : ગુલાબી

શુભમંત્ર : ૐ કમલવાસિન્યૈ નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

  • આજે તમને સંજોગો સાથ આપશે
  • આજના દિવસે સમયનો સદઉપયોગ કરો
  • તમને કાર્યથકી ભવિષ્યમાં લાભ અપાવશે
  • તમારા જીવનમાં ઉતાર-ચડાવ આવવાની શક્યતા છે

ઉપાય : હળદર્યું કંકુ શ્રીયંત્રપર ચડાવવું

શુભરંગ : મરુન

શુભમંત્ર : ૐ પદ્મકમલાયૈ નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

  • આજે તમે ગર્લફ્રેન્ડ સાથે રોમેન્ટિક મૂડમાં રહેશો
  • આજનો દિવસ તમે આનંદમાં પસાર કરશો
  • વધુ પડતો તણાવ તમને થકાવી શકે છે
  • આજે સાંજનો સમય પરિવાર સાથે વિતાવશો

ઉપાય : મહાલક્ષ્મી કવચના પાઠ કરવા

શુભરંગ : કેસરી

શુભમંત્ર : ૐ કમલપત્રાક્ષ્યૈ નમઃ ||

મકર (ખ,જ)

  • અટવાયેલા રોકડ પ્રવાહમાં આજે સુધારો થવાની સંભાવના છે
  • તમારા કાર્યમાં ફેરબદલ તમને ભવિષ્યમાં લાભ અપાવશે
  • તમારે ટીમવર્કપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ
  • આજે તમને સંતાન સંબંધી પરેશાની રહી શકે છે

ઉપાય : મહાલક્ષ્મીજીની સ્તુતિ કરવી 

શુભરંગ : સોનેરી

શુભમંત્ર : ૐ શ્રિયૈ નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

  • આજનો દિવસ તમારા માટે શુભ જણાય રહ્યો છે
  • તમારા ભાઈ-બહેને માર્ગદર્શનની જરૂર પડી શકે છે
  • આજે તમે સરપ્રાઈઝ વિઝીટ કરી શકે છે
  • શારીરિક સ્વાસ્થ્ય નરમ જણાય

ઉપાય : 108 મહાલક્ષ્મી નામના પાઠ કરવા

શુભરંગ : નેવીબ્લુ

શુભમંત્ર : ૐ ગજપ્રિયાયૈ નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

  • આજે તમને લાભ પ્રાપ્તિના અવસર અધિક મળશે
  • પરિશ્રમનું ફળ તમને મળતું જણાય
  • તમારો દિવસ આનંદમય બનાવી શકોછો
  • આજે તમે કંઈક અલગ વિશેષતા અનુભવશો

ઉપાય : મહાલક્ષ્મીજીને કમળકાકડીની માળા અર્પણ કરવી

શુભરંગ : મરુન

શુભમંત્ર : ૐ મહાલક્ષ્મ્યૈ નમઃ ||