Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Patna Fire Accident: પટના રેલવે સ્ટેશનની નજીક હોટલમાં લાગી વિનાશકારી આગ

03:49 PM Apr 25, 2024 | Aviraj Bagda

Patna Fire Accident: પટના (Patna) ના ફ્રેઝર રોટ પર આવેલી હોટલ અને દુકાનો ભીષણ આગ (Patna Hotel Fire) લાગી હતી. આગે ગણતરીના સમયમાં વિશાળ રૂપ ધારણ કરી લીધુ હતું. ઘટના સ્થળની આસપાસ આવેલા વિસ્તારોમાં પણ આગ(Patna Hotel Fire) ને લઈ અફરાતફરી મચી પડી હતી. જોકે ઘટના સ્થળ (Patna Hotel Fire) પર કોતવાલી પોલીસ અને અગ્નિશામક દળ હાજર થઈ ગયું હતું.

  • પટનાની હોટલમાં ભયાવહ આગ ફાટી નીકળી

  • કુલ 18 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા

  • ઈમારતના પાર્કિંમાં રાખેલા વાહનો પણ બળીને ખાખ

ઘટના સ્થળ (Patna Hotel Fire) પર એકસાથે 20 જેટલી અગ્નિશામક દળની ગાડીઓ આવી પહોંચી હતી. કારણ કે… જે હોટલમાં આગ (Patna Hotel Fire) લાગી હતી. તે આગે (Patna Hotel Fire) હોટલની આજુબાજુમાં આવેલી દુકાને પણ જકડી લીધી હતી. આ આગ (Patna Hotel Fire) ને કાબૂ કરવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત ઘટના (Patna Hotel Fire) સ્થળ પરથી 25 થી 30 લોકોને સુરક્ષિત રીતે બચાવ કરવામાં આવ્યો છે. તો ઘણા લોકો આગની ચપેટમાં પણ આવ્યા હતા.

આ પણ વાંચો: Bihar માં JDU નેતા સૌરભની ગોળી મારીને હત્યા, લોકસભા પહેલા હત્યાકાંડ

કુલ 18 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા

જોકે આગ (Patna Hotel Fire) ની ચપેટમાં આવેલા લોકોની ઓળખ હજુ સુધી સામે આવી નથી. આ તમામ લોકોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં 4 મહિલાઓની હાલત ગંભીર હોય તેવું ડૉક્ટરોએ (Patna Hotel Fire) કહ્યું છે. એક અહેવાલ અનુસાર કુલ 18 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી 6 નું સારવાર દરમિયાન (Patna Hotel Fire)  મોત નિપજ્યુ છે. તે ઉપરાંત કુલ 12 દર્દીઓને ICU માં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: 1074 રૂપિયામાં ફરો 7 જ્યોતિર્લિંગ, IRCTC આપી રહ્યું છે જબરદસ્ત ઓફર

ઈમારતના પાર્કિંમાં રાખેલા વાહનો પણ બળીને ખાખ

અગ્નિશામક દળના અધિકારીએ જણાવ્યું છે જે હોટલ (Patna Hotel Fire) માં આગ લાગી હતી, તેની આસપાસની તમામ જગ્યાઓ (Patna Hotel Fire) બળીને ખાખ થઈ ગઈ છે. કારણ કે… જ્યારે અગ્નિશામક દળના અધિકારીઓએ આગ જે દુકાન અને હોટલ (Patna Hotel Fire) માં લાગી હતી. તેની અંદર જઈને તપાસ કરવામાં આવી હતી. તે ઉપરાંત જે ઈમારતમાં આગ (Patna Hotel Fire) ઘટના બની હતી, તેના પાર્કિંગમાં રાખવામાં આવેલા વાહનો પણ મોટાભાગે બળીને ખાખ થઈ ગયા છે.

આ પણ વાંચો: લોકો કોંગ્રેસને 2024 ની ચૂંટણી પછી ભૂલી જશે – રક્ષામંત્રી રાજનાથસિંગ