Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પંચરત્ન લાડુ.. આ વાનગી ફાયર ફ્રી, શુગર ફ્રી અને ઘી-તેલ વગર બને છે

08:14 PM Apr 16, 2023 | Vipul Pandya

પંચરત્ન લાડુ બનાવવા માટેની સામગ્રી:
1 વાટકી સફેદ તલ
1 વાટકી શીંગદાણા
1 વાટકી કોપરાનું છીણ
1 વાટકી મગજતરીના બી
1 વાટકી બી વગરની ખજૂર
ડેકોરેશન માટે ચોકલેટ અને ઝીણી ખડી સાકર
પંચરત્ન લાડુ બનાવવા માટેની રીત:

  • સૌ પ્રથમ ખજૂર સિવાયની બધી સામગ્રી શેકી લો.
  • પછી આ સામગ્રીનો ભૂક્કો કરીને તેમાં બી કાઢેલી ખજૂર મિક્ષ કરીને લાડવા વાળી લો.
  • ચોકલેટ અને ઝીણી ખડી સાકરથી ડેકોરેશન કરીને ભોગ ધરાવો.
  • ડેકોરેશન માટે પણ તમારી પસંદગીની કોઈ પણ વસ્તુ લઈ શકો છો.
  • આ વાનગી 3-4 દિવસ સુધી સારી રહે છે.