+

આજના દિવસના શુભ ચોઘડિયા અને 25 ફેબ્રુઆરી, શુક્રવારના દિવસનું રાશિફળ

આજનું પંચાંગ:➢ તારીખ   :- ​૨૫-૦૨-૨૦૨૨, શુક્રવાર➢ તિથી​  :- ​વિ. સં. ૨૦૭૮ / મહા વદ નોમ➢ રાશી ​   :-   વૃશ્ચિક (ન,ય)➢ નક્ષત્ર ​   :-   જયેષ્ઠા (બપોરે ૧૨:૦૭ સુધી)➢ યોગ ​   :-   વજ્ર ( બપોરે ૧૨.૦૦ સુધી)➢ કરણ​   :-   ગર (બપોરે ૧૨.૫૭ સુધી)➢ વિંછુડો કે પંચક :-➢ પંચક આજે નથી.➢ વિંછુડો આજે બપોરે ૧૨:૦૭ કલાકે ઉતરશે.➢ સૂર્ય રાશી ​​​​​➢   ચંદ્ર રાશી✓ કુંભ​​​​​​    વૃશ્ચિક (બપોરે ૧૨:૦૭સુધી)➢ સૂર્યોદય:- ​​​​​  ➢ 

આજનું પંચાંગ:

➢ તારીખ   :- ૨૫-૦૨-૨૦૨૨, શુક્રવાર
➢ તિથી  :- વિ. સં. ૨૦૭૮ / મહા વદ નોમ
➢ રાશી    :-   વૃશ્ચિક (ન,ય)
➢ નક્ષત્ર    :-   જયેષ્ઠા (બપોરે ૧૨:૦૭ સુધી)
➢ યોગ    :-   વજ્ર ( બપોરે ૧૨.૦૦ સુધી)
➢ કરણ   :-   ગર (બપોરે ૧૨.૫૭ સુધી)
➢ વિંછુડો કે પંચક :-
➢ પંચક આજે નથી.
➢ વિંછુડો આજે બપોરે ૧૨:૦૭ કલાકે ઉતરશે.
➢ સૂર્ય રાશી    ચંદ્ર રાશી
✓ કુંભ​    વૃશ્ચિક (બપોરે ૧૨:૦૭સુધી)

➢ સૂર્યોદય:- ​   સૂર્યાસ્ત :- 

સવારે ૦૬.૫૧ કલાકે      સાંજે ૦૬.૧૮ કલાકે.


➢ ચંદ્રોદય ચંદ્રાસ્ત

૦૩:૧૫ એ.એમ(ફેબ્રુઆરી-૨૬)  

૧૨:૩૫ પી.એમ.


➢ અભિજિત મૂહર્ત :-   રાહુકાળ

üબપોરે ૧૨:૧૧ થી ૧૨:૫૭ સુધી.ü સવારે ૧૧.૦૮ થી૧૨.૩૫ સુધી.


➢ વ્રત અને તહેવાર / દિન વિશેષ :
• લક્ષ્મીજીને મહાલક્ષ્મી અષ્ટકમ સ્ત્રોત્ર કરી કમલનું ફૂલ અર્પિત કરવું.
• નોમ સમાપ્તિબપોરે ૧૨:૫૭ સુધી

 

• તારીખ   :- ૨૫૦૨-૨૦૨૨શુક્રવાર / મહા વદ નોમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા

ચોઘડિયું

   સમય

લાભ

૦૮:૨ થી ૦૯:૫૯

અમૃત

૦૯:૫૯ થી ૧૧:૨૬

શુભ

૧૨:૫૩ થી ૦૨.૨૦

 

રાત્રીના ચોઘડિયા

ચોઘડિયું

સમય

લાભ

૦૯:૪૭ થી ૧૧:૨૦

 

• મેષ (અ, લ , ઈ) :- 
• સ્નાયુઓનો દુખાવો રહે.
• કોઈ અણધાર્યા લાભ થાય.
• અંગત લાગણીઓ બહાર આવે.
• કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે.
• શુભ કલર  લીલો
• શુભ નંબર  ૬

 

• વૃષભ (બ, વ, ઉ) :- 
• નવી તક જાણો.
• નવા મિત્રો બને.
• પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
• પ્રવાસના યોગ બને.
• શુભ કલર  પીળો
• શુભ નંબર  ૭

 

• મિથુન (ક, છ, ઘ) :-
• સામાજિક ધાર્મિક કાર્ય થાય.
• પરિવાર જનોની તબિયત સાચવવી.
• આર્થિક લાભ થાય.
• અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહિ..
• શુભ કલર  વાદળી
• શુભ નંબર  ૮

 

• કર્ક (ડ , હ) :- 
• કોઈ ઉપર વિશ્વાસ મુકવો નહિ.
• તબિયતમાં ધ્યાન રાખવું.
• મોસાળપક્ષથી લાભ જણાય.
• કોઈ મોટા ફેરફાર થાય.
• શુભ કલર  લીલો
• શુભ નંબર  ૬

 

• સિંહ (મ , ટ) :- 
• કિંમતી વસ્તુનું  ધ્યાન રાખવું.
• નિર્ણય લેતા પહેલા વિચારવું.
• ઓચિંતો ખર્ચ થાય.
• પરિવાર જોડે દિવસ પસાર થાય.
• શુભ કલર  સફેદ
• શુભ નંબર  ૯

 

• કન્યા (પ , ઠ, ણ) :-
• માંદગીમાંથી મુક્તિ મળે.
• નાણાંનો પ્રવાહ વધે.
• નવી તક મળે.
• લગ્નયોગ પ્રબળ થાય.
• શુભ કલર  ગુલાબી
• શુભ નંબર  ૪

 

• તુલા (ર , ત) :- 
• કોઈ સારા સમાચાર મળે.
• વેપાર ધંધામાં સાચવવાનું રહે.
• ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
• મહેમાન ઘરે આવે.
• શુભ કલર  રાતો
• શુભ નંબર  ૯

 

• વૃશ્વિક (ન, ય) :- 
• આર્થીક મુશ્કેલી આવે.
• સફળતા મળવાના યોગ છે.
• કામના સ્થળે વખાણ થાય.
• નવી મુલાકાત થાય.
• શુભ કલર  લાલ
• શુભ નંબર  ૮

 

• ધન (ભ, ધ, ફ, ઢ) :-
• ધન ખર્ચ થાય.
• કર્મચારી વર્ગને વાદ- વિવાદ થાય.
• મોસાળ પક્ષથી ફાયદો જણાય.
• વડીલોનું ધ્યાન રાખવું.
• શુભ કલર  પીળો
• શુભ નંબર  ૯

 

• મકર (ખ, જ) :- 
• નાણા રોકાતા પહેલાં સલાહ લેવી.
• ધાર્યું કામ થાય.
• પ્રમોશન અથવા નવી નોકરીની તક મળે.
• મગજ શાંત રાખવું.
• શુભ કલર  નારંગી
• શુભ નંબર   ૫

 

• કુંભ (ગ, શ, સ, ષ) :- 
• શેરબજાર અથવા ઉદ્યોગવાળાએ વિચારીને નિર્ણય લેવો.
• દિવસ આનંદમય જાય. 
• કોઈ કાર્યમાં વિલંબ થાય.
• પ્રવાસના યોગ બને.
• શુભ કલર  ભૂરો 
• શુભ નંબર  ૭

 

• મીન (દ, ચ, ઝ, થ) :- 
• કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
• મતભેદ જણાય.
• સાસરા પક્ષથી સારા સમાચાર મળે.
• નવી તક ઉભી થાય.
• શુભ કલર  જાંબલી
• શુભ નંબર  ૨

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

 


Whatsapp share
facebook twitter