+

Palanpur Gas Leaks: ભંગારની દુકાનમાં ગેસ લીકેજ થતા 30 લોકો સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા

Palanpur Gas Leaks: આપણી આસપાસ અનેક એવા આકસ્માક થતા જોવા મળે છે, જેનું કારણ હવામાં ફેલાયેલો (Gas Leaks) કોઈ ઝેરી વાયુ હોય. જોકે દેશમાં હવામાં (Gas Leaks) ઝેરી વાયુ ફેલાવાની…

Palanpur Gas Leaks: આપણી આસપાસ અનેક એવા આકસ્માક થતા જોવા મળે છે, જેનું કારણ હવામાં ફેલાયેલો (Gas Leaks) કોઈ ઝેરી વાયુ હોય. જોકે દેશમાં હવામાં (Gas Leaks) ઝેરી વાયુ ફેલાવાની અનેક ઘટનાઓ બની ગઈ છે. તેનું ઉત્તમ ઉદાહરણ ભોપાલ (Gas Leaks) ગેસકાંડ છે. ત્યારે આવી જ એક ઘટના ગુજરાતના બનાસકાંઠામાં જોવા મળી હતી.

  • પાલનપુરમાં ગેસ ગળતરની ઘટના જોવા મળી

  • 70 જેટલા લોકોને ગેસ ગળતરની અસર જોવા મળી

  • 30 જેટલા લોકોની હાલત ગંભીર જોવા મળી

તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલા પાલનપુર તાલુકામાં આવેલા માલણ દરવાજા નજીક (Gas Leaks) ગેસ ગળતરની ઘટના બની હતી. જોકે આ ગેસ ગણતરની ઘટના સ્થાનિક ભંગારની (Gas Leaks) દુકાનને કારણે ઘટી હતી. ભંગારની દુકાનમાં રાખેલા ગેસ લીકેજ થવાથી આસપાસની તમામ (Gas Leaks) સોસાયટીમાં ગેસ ફેલાઈ ગયો હતો. ત્યારે આ ઘટનાને લઈ ભારે અફરા-તફરી મચી પડી હતી.

આ પણ વાંચો: VADODARA : દોઢ વર્ષ પહેલાની લૂંટનો આરોપી ચોકીદાર બન્યો

70 જેટલા લોકોને ગેસ ગળતરની અસર જોવા મળી

તેની સાથે આ ઘટનાની સૌ પ્રથમ પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારે તુરંત પોલીસ એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. આ ગેસ લીકેજને કારણે પાલનપુરની સરકારી વસાહતોમાં (Gas Leaks) ગેસ ગળતરની ઘટના થઈ હતી. આ ઘટનામાં 70 જેટલા લોકોને ગેસ ગળતરની અસર જોવા મળી હતી. ત્યારે આ સ્થિતિમાં ઘટનાસ્થળ પર તાત્કાલિક (Gas Leaks) રાહત કામ શરુ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Shah Rukh Khan : કિંગ ખાનના ફેન્સ માટે મોટા સમાચાર, તબિયતને લઈ અભિનેતાના મેનેજરે આપી માહિતી

30 જેટલા લોકોની હાલત ગંભીર જોવા મળી

તો ઘટનાસ્થળ પર રાહત કામગીરી શરું કરતા મોટાભાગના લોકોના જીવમાં જીવ આવ્યો હતો. તો બીજી તરફ 30 જેટલા લોકોની (Gas Leaks) હાલત ગંભીર જોવા મળી હતી. ત્યારે તે તમામ વ્યક્તિઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ (Gas Leaks)  જવામાં આવ્યા હતા. તે ઉપરાંત પોલીસ ભંગારની દુકાન વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. ત્યારે કાયદાકીય રીતે આગળ તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: VADODARA : વાહકજન્ય રોગ નિયંત્રણ ઝુંબેશમાં 14 લાખ લોકોને આવરી લેવાયા

Whatsapp share
facebook twitter