+

New Parliament Building : હાઈટેક ટેક્નોલોજીથી સજ્જ છે ભારતનું નવું સંસદ ભવન…

નવા સંસદમાં લોકસભામાં બેઠક ક્ષમતા 888 સાંસદોની છે, જ્યારે જૂના ભવનની ક્ષમતા 552 સાંસદોની હતી. રાજ્યસભાની બેઠક ક્ષમતા 384 સાંસદોની છે, જે જૂની સંસદમાં 245ની હતી. નવી ઈમારતમાં સંસદના સંયુક્ત…
Whatsapp share
facebook twitter