+

Uttar Pradesh માં વિદ્યાર્થિનીઓને ઘસેડીને ખેતરમાં લઈ જવાનો પ્રયાસ….

ઘરે જતી 2 વિદ્યાર્થિનીઓની છેડતી કરવામાં આવી સાઇકલ પર જઇ રહેલી બે યુવતીઓનો પીછો કર્યો ગુંડાઓ તેમને ખેતરોમાં ખેંચી જવાનો પ્રયાસ કરે છે Uttar Pradesh Deoria : Uttar Pradesh માંથી…
  • ઘરે જતી 2 વિદ્યાર્થિનીઓની છેડતી કરવામાં આવી
  • સાઇકલ પર જઇ રહેલી બે યુવતીઓનો પીછો કર્યો
  • ગુંડાઓ તેમને ખેતરોમાં ખેંચી જવાનો પ્રયાસ કરે છે

Uttar Pradesh Deoria : Uttar Pradesh માંથી વધુ એક ભારત માતાની અશ્મિતા પર લાછંન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. આ વખતે શાળાએથી પરત ફરથી દિકરીઓની છેતડી કરવામાં આવી છે. તો ખાસ વાતાએ છે કે, આ તમામ વિદ્યાર્થિનીઓ ધોરણ 8 માં ભણતી હતી. જોકે આ છેડતીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ત્યારે તેના માધ્યમથી આરોપીઓને પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરાઈ છે.

ઘરે જતી 2 વિદ્યાર્થિનીઓની છેડતી કરવામાં આવી

ઉત્તર પ્રદેશમાં આવેલું Deoria માં આ ઘટના બની છે. Deoria માં શાળાએથી પરત ઘરે આવતી 2 વિદ્યાર્થિનીઓની છેડતી કરવામાં આવી હતી. બાઈક પર સવાર ચાર અસામાજિક તત્વો આવ્યા હતાં. અને આ 2 વિદ્યાર્થિનીઓની છેડતી કરવાનું શરું કર્યું હતું. ત્યાપે આ વિદ્યાર્થિનીઓ પોતાના જીવ બચાવવા માટે દોડી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વિદ્યાર્થિનીઓએ સમગ્ર ઘટનાનું વર્ણન કર્યું, જે હૃદયને હચમચાવી નાખે તેવી છે.

આ પણ વાંચો: આતંકવાદ ફેલાવનારાઓની હવે ખેર નહીં, jammu-kashmir માં NIA ની મોટી કાર્યવાહી

સાઇકલ પર જઇ રહેલી બે યુવતીઓનો પીછો કર્યો

Deoria માં બંને યુવતીઓ પરીક્ષા આપીને પરત ફરી રહી હતી ત્યારે તેમની સાથે આ ઘટના બની હતી. પોતાની અગ્નિપરીક્ષાનું વર્ણન કરતાં વિદ્યાર્થીનીઓએ કહ્યું કે અમે પરીક્ષા આપીને આવી રહ્યા છીએ. તે જ સમયે, ગુંડાઓએ રસ્તા પર અમારો પીછો શરૂ કર્યો હતો. આ દરમિયાન અમે બૂમાબૂમ કરતાં તેઓ દોડી આવ્યા હતાં. ચાર બાઇક સવારોએ સાઇકલ પર જઇ રહેલી બે યુવતીઓનો પીછો કર્યો હતો. ચારેય ગુંડા છોકરીઓને ઘેરી લે છે અને તેમની છેડતી કરે છે. છોકરીઓ સાઇકલ પરથી પડી જાય છે.

ગુંડાઓ તેમને ખેતરોમાં ખેંચી જવાનો પ્રયાસ કરે છે

તે પછી ગુંડાઓ તેમને ખેતરોમાં ખેંચી જવાનો પ્રયાસ કરે છે. છોકરીઓ ચીસો પાડવા લાગે છે. આ દરમિયાન અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવે છે. લોકોને જોઈને બાઈક સવાર ગુંડાઓ ભાગી જાય છે. આ સમગ્ર ઘટના થોડે દૂર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ ઘટના અંગે કેબિનેટ મંત્રી સૂર્ય પ્રતાપ શાહીએ કહ્યું કે આરોપીઓને પકડી પાડવા માટે તમામ પ્રયાસો હાથ ધરવાનું કહ્યું છે.

આ પણ વાંચો: Haryana માં ભાજપ-કોંગ્રેસ આમને સામને, CM બનવાની લાગી હોડ…

Whatsapp share
facebook twitter