Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

G20 Summit 2023 : G20 ની યજમાની પાછળ ભારતને શું છે ફાયદા?

08:58 AM Sep 09, 2023 | Hardik Shah

ભારત પ્રથમ વખત G20 સમિટનું આયોજન કરી રહ્યું છે. 9-10 સપ્ટેમ્બરના રોજ, વિશ્વના 20 શક્તિશાળી દેશોના શક્તિશાળી નેતાઓ દેશની રાજધાની દિલ્હીમાં એકઠા થઇ ગયા છે, જે અર્થતંત્ર અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે. વૈશ્વિક અર્થતંત્રમાં આ દેશોનો હિસ્સો 80 ટકાથી વધુ છે. આ સિવાય G20 દેશો વિશ્વના કુલ ઉત્પાદનમાં 85 ટકા હિસ્સો ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય વેપારમાં જૂથ દેશોનો હિસ્સો 75 ટકા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.