ભારતના GDP ગ્રોથમાં નાણાકીય વર્ષ 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આવ્યો ઉછાળો
ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે GDP ગ્રોથને લઈને એક સારા સમાચાર આવી રહ્યા છે. નાણાકીય વર્ષ 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે એપ્રિલ-જૂનમાં ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા હતી.…