Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વિષ્ણુદેવ સાય બનશે છત્તીસગઢના નવા મુખ્યમંત્રી, BJP વિધાયક દળની બેઠકમાં લેવાયો નિર્ણય

05:05 PM Dec 10, 2023 | Hardik Shah

છત્તીગસઢમાં મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે છેલ્લા ઘણા દિવસોથી વિચારણા થઇ રહી હતી. જોકે, આખરે હવે આ નામની જાહેરાત કરી દેવામાં આવી છે. છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાયને રાજ્યના મુખ્યમંત્રી બનાવવા પર સહમતિ બની છે. આ નિર્ણય રવિવારે બીજેપી વિધાયક દળની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ સાથે જ છત્તીસગઢના મુખ્યમંત્રીને લઈને ઘણા દિવસોથી ચાલી રહેલા સસ્પેન્સનો પણ અંત આવ્યો છે. પક્ષના નિરીક્ષકોની હાજરીમાં ધારાસભ્યોએ વિષ્ણુદેવ સાંઈને ચૂંટ્યા અને કેન્દ્રીય નિરીક્ષકોએ વિષ્ણુદેવ સાયના નામને મંજૂરી આપી હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ