Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ રાશિના જાતકોએ આજે જીવનસાથી જોડે દિવસ આનંદમય પસાર થાય

07:57 AM Oct 01, 2023 | Dhruv Parmar

આજનું પંચાંગ

  • તારીખ : ૦૧ ઓક્ટોમ્બર ૨૦૨૩, રવિવાર
  • તિથિ   :  ભાદરવા વદ બીજ
  • નક્ષત્ર  : અશ્વિનિ
  • યોગ  : વ્યાઘત
  • કરણ  :  વણિજ
  • રાશિ  :મેષ( અ,લ,ઇ)

દિન વિશેષ

  • અભિજીત મૂહુર્ત : ૧૧:૫૩થી ૧૨:૪૦ સુધી
  • રાહુકાળ : ૧૬:૪૪ થી ૧૮:૧૪સુધી
  • તૃતિયા શ્રાદ્ધ

મેષ (અ,લ,ઈ)

  • આજે ધન લાભ થાય,
  • વ્યાપાર મા સફળતા મળે
  • પરિવાર મા આનંદ નુ વાતાવરણ બની રહે
  • સ્ત્રીઓ થી લાભ થશે.
  • ઉપાય : આજે શ્રી કુળદેવીની પૂજા કરવી.
  • શુભરંગ : આછો ગુલાબી
  • શુભમંત્ર : ૐ નમઃ શિવાય ||

વૃષભ (બ,વ,ઉ)

  • આજે બધા કામ મા મિત્રોનો સહકાર મળી રહે
  • આજે વ્યાપારિક સમ્બનો સુધરે
  • આજે ધન લાભ સાથે ધર્મ લાભ પણ મળે
  • આરોગ્ય સાચવવુ
  • ઉપાય : આજે શિવલિંગ પર મગ ચડાવવા
  • શુભરંગ : આસમાની
  • શુભમંત્ર : ૐ રામ્  રામાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

  • કોઇના પણ ઉપર આંધળો વિશ્વાસ ન કરવો.
  • સંતાનો નિ બાબતે બેચેની રહે
  • ધન હાનિ થાય નાણ ની લેવડ દેવડમા સાવધાની રાખવી.
  • આજે મુંઝવણ અનુભવો
  • ઉપાય : આજે પક્ષીઓને ચણ નાંખવુ
  • શુભરંગ : લીલો
  • શુભમંત્ર : ૐ હરિપ્રિયાયૈ નમઃ ||

કર્ક (ડ,હ)

  • આજે વાણી વ્યવહાર સાવચેતી પુર્વક કરવો
  • કામ કાજ ની સફળતા માટે કોઇ ની મદદ ની આવશ્યક્તા પડ્શે,
  • નાણાકિય વ્યવહાર મા ઉતાવળ ન કરવી.
  • પરિવાર મા વડીલોનુ સમ્માન જાળવવુ
  • ઉપાય : દૂધ મા સાકર નાંખી સેવન કરવુ
  • શુભરંગ : સિલ્વર
  • શુભમંત્ર : ૐ મહેશ્વરાય નમઃ ||

સિંહ (મ,ટ)

  • આજે વ્યાપાર દ્વારા ધન લાભ થશે
  • તિર્થ યાત્રા કે મુસાફરી થાય
  • મનો કામના પુર્ણ થાય
  • ગુસ્સાપર નિયંત્રણ રાખવુ
  • ઉપાય : કેશર નુ દાન કરવુ
  • શુભરંગ : નારંગી
  • શુભમંત્ર : ૐ રઘુનાથાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

  • માન સમ્માન મા વધારો થાય
  • આપની યોજના ઓ સફળ થતી જણાય
  • પત્નીનો સહ્કાર મળે
  • મિત્રોની સહાય થી અટ્કેલા કામ પાર પડે
  • ઉપાય : ફળનુ દાન કરવુ
  • શુભરંગ : વાદળી
  • શુભમંત્ર : ૐ દ્રામ્ નમઃ ||

તુલા (ર,ત)

  • આજે દરેક કામ મા સાવધાની રાખવી
  • આજે ખોટ ખર્ચ થી બચવુ
  • મહત્વના નિર્ણય લેવા માટે વડીલોની સલાહ અવશ્ય લેવી
  • આજે વિરોધિ ઓ પ્રબળ થાય
  • ઉપાય : અત્તનો ઉપયોગ કરવો
  • શુભરંગ : સોનેરી
  • શુભમંત્ર : ૐ ધનદાયૈ નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

  • આજે ભય નિવૃત્ત થાય
  • દામ્પત્ય જીવન મા આનંદ નુ વાતાવરણ બને
  • માથા મા દુ:ખાવો અને પિત્ત વિકાર રહે
  • મિતાહાર રહેવુ લાભ કર
  • ઉપાય : શિવાલય મા દર્શન કરવા
  • શુભરંગ : રાતો
  • શુભમંત્ર : ૐ વિષ્ણવે નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

  • સમયનો સદ્ઉપયોગ કરવાથી તમને ફાયદો થશે
  • પ્રિયજન ની મુલાકત થાય
  • તમારા ઘરનું વાતાવરણ ખુશનુમાં રાખો
  • મિત્રો ની મુલાકાત આનંદ વધારે
  • ઉપાય : આજે ગરીબોને ભોજન દાન કરવું
  • શુભરંગ : પીળો
  • શુભમંત્ર : ૐ નાગેશ્વરાય  નમઃ ||

મકર (ખ,જ)

  • તમારા અટકેલા કાર્યો પૂરા થઈ શકે છે
  • તમારા જીવનસાથીને કોઈ મોટી સફળતા મળી શકે છે
  • મહિલાઓ માટે સમય ખૂબ જ આરામદાયક રહેવાનો છે
  • આજે વૃદ્ધોને શ્વાસની તકલીફ થઈ શકે છે
  • ઉપાય : આજે લક્ષ્મી માતાજીને સિંદૂર અર્પણ કરવું
  • શુભરંગ : વાદળી
  • શુભમંત્ર : ૐ હરિ હરાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

  • આનંદમા વધારો થાય
  • સુખ સુવિધાના સાધન ની પ્રાપ્તિ
  • સ્ત્રી સુખ મળે
  • મહિલાઓનો સાથ સહકાર મળી રહેશે
  • ઉપાય : દેવાલય મા સેવા આપવી
  • શુભરંગ : શ્યામ
  • શુભમંત્ર : ૐ નરનારાયણાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

  • વિવાહિત જીવન સામાન્ય રહેશે
  • ભાગીદારી કામમાં નાણાકિય બાબતે મત ભેદ સમ્ભવે
  • ખોટા ખર્ચથી બચવુ.
  • સ્વાભિમાન જાળવવુ
  • ઉપાય : આજે મહિમ્ન સ્તોત્રના પાઠ કરવા
  • શુભરંગ : ઘેરો પીળો
  • શુભમંત્ર : ૐ નમઃ શિવાય ||