+

Mallikarjun Kharge on India: કશ્મીરની પર્વતમાળાઓથી લઈને કન્યકુમારીની નદીઓ સુધી ભારત અખંડ

Mallikarjun Kharge on India: Congress અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષ નેતા તરીકે Mallikarjun Kharge કોંગ્રેસ સાંસદ ડીકે સુરેશની અલગ દેશની માંગણી પર પાર્ટીની સ્પષ્ટતા કરવામાં આવી છે. Congress અધ્યક્ષએ વિભાજન પર…

Mallikarjun Kharge on India: Congress અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષ નેતા તરીકે Mallikarjun Kharge કોંગ્રેસ સાંસદ ડીકે સુરેશની અલગ દેશની માંગણી પર પાર્ટીની સ્પષ્ટતા કરવામાં આવી છે.

  • Congress અધ્યક્ષએ વિભાજન પર મંતવ્ય રજૂ કર્યો
  • વિપક્ષ નેતાની વાત સાંભળી PM Modi હસી પડ્યા
  • શશિ થરુરે પણ વિભાજન પર નારાજગી વ્યક્ત કરી
  • સમગ્ર ઘટના અંગે માહિતી

Congress અધ્યક્ષએ વિભાજન પર મંતવ્ય રજૂ કર્યો

Rajya Sabha માં Mallikarjun Kharge એ જો કે દેશના વિભાજન વિશે વાત કરશે, તો હું એના સાથે સહમત થઈ નહીં, અને તેના વિરોધમા રહીશ. કશ્મીરની પર્વતમાળાઓથી લઈને કન્યકુમારીની વહેતી નદીઓ સુધી ભારત દેશ અખંડ છે.

વિપક્ષ નેતાની વાત સાંભળી PM Modi હસી પડ્યા

Mallikarjun Kharge એ Lok Sabha Election ની સંભાવના પર કટાક્ષ કર્યો છે.પહેલાથી બહુમત સાથે 300 સાંસદ લોકસભામાં સામેલ છે. હવે, 400 પાર સૂત્રના નારા લગાવવામાં આવી રહ્યા છે. આ તકનો લાભ ઉઠાવીને બીજેપી સાંસદોએ બેઠકો પર થપ્પો મારવાનું શરૂ કર્યું. આ જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હસતા જોવા મળ્યા હતા.

શશિ થરુરે પણ વિભાજન પર નારાજગી વ્યક્ત કરી

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે પણ કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારના ભાઈ ડીકે સુરેશના દક્ષિણ ભારતને અલગ દેશ બનાવવાની માંગના નિવેદનથી સર્જાયેલા વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. થરૂરે કહ્યું કે આ સંસદ બહારનો મામલો છે.

સમગ્ર ઘટના અંગે માહિતી

અગાઉ કોંગ્રેસના સભ્ય અને Karnataka ના નાયબ મુખ્ય પ્રધાન Dk Suresh ના ભાઈએ બજેટ પર વાત કરતા દેશના ભાગલાની વાત કરી હતી.જેને લઈને BJP નેતાઓ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. તે સહિત અનેક નેતાઓ આ બાબતનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તે સહિત કોંગ્રેસ દ્વારા બંધારણનું અપમાન કર્યું હોવાનો દોવો કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: UP Budget Session : ‘જય શ્રી રામ’ના નારાથી ગૂંજી ઉઠી યુપી વિધાનસભા, મંત્રીઓ અને ધારાસભ્યો કેસરી પટ્ટા પહેરીને ગૃહમાં પહોંચ્યા

Whatsapp share
facebook twitter