+

માત્ર 30રૂપિયામાં બનાવો ચોકો પાઈના આઈસક્રીમ સેન્ડવિચ

ચોકો પાઈના આઈસક્રીમ સેન્ડવિચ બનાવવા માટેની સામગ્રી: 🔸3 નંગ - સેન્ડવિચ બ્રેડ🔸3 ટી સ્પૂન - બટર🔸2 ટી સ્પૂન - ન્યૂટેલા સ્પ્રેડ🔸2-3 નંગ - પાઈનેપલ રિંગ્સ🔸2 સ્કુપ - વેનિલા / ચોકલેટ આઈસક્રીમ🔸2 ક્યૂબ - છીણેલી ચીઝ🔸ચોકલેટ ચિપ્સચોકો પાઈના આઈસક્રીમ સેન્ડવિચ બનાવવા માટેની રીત : 🔸3 નંગ બ્રેડ લઈ તેની ઉપર બટર લગાવો. તેમાંથી 2 બ્રેડ પર ન્યૂટેલા સ્પ્રેડ લગાવો. ન્યૂટેલા ના હોય તો ચોકલેટ સોસ પણ લગાવી શકાય.
ચોકો પાઈના આઈસક્રીમ સેન્ડવિચ બનાવવા માટેની સામગ્રી: 
🔸3 નંગ – સેન્ડવિચ બ્રેડ
🔸3 ટી સ્પૂન – બટર
🔸2 ટી સ્પૂન – ન્યૂટેલા સ્પ્રેડ
🔸2-3 નંગ – પાઈનેપલ રિંગ્સ
🔸2 સ્કુપ – વેનિલા / ચોકલેટ આઈસક્રીમ
🔸2 ક્યૂબ – છીણેલી ચીઝ
🔸ચોકલેટ ચિપ્સ
Cheese Chocolate Sandwich in Pune at best price by Cafe Chokolade - Justdial
ચોકો પાઈના આઈસક્રીમ સેન્ડવિચ બનાવવા માટેની રીત : 
🔸3 નંગ બ્રેડ લઈ તેની ઉપર બટર લગાવો. તેમાંથી 2 બ્રેડ પર ન્યૂટેલા સ્પ્રેડ લગાવો. ન્યૂટેલા ના હોય તો ચોકલેટ સોસ પણ લગાવી શકાય.
🔸ન્યૂટેલા વાળા બ્રેડ પર આઈસક્રીમનો સ્કુપ મૂકી છીણેલી ચીઝ ભભરાવી, બીજી ન્યૂટેલા લગાવેલી બ્રેડ મૂકી તેના પર પાઈનેપલના ટુકડા, ચોકલેટ ચિપ્સ મૂકી છીણેલી ચીઝ ભભરાવી કવર કરી લો.
🔸 પ્લેન બ્રેડથી કવર કરી પીસ કરી, ઉપર છીણેલી ચીઝ ભભરાવી સર્વ કરો. 
Whatsapp share
facebook twitter