+

Voting: રાજ્યમાં સવારથી જ મતદારોમાં ઉત્સાહ, આટલા ટકા થયું વોટિંગ

Voting GUJARAT : ગુજરાત (GUJARAT)માં લોકસભાની ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન (Voting) નો પ્રારંભ થઇ ચુક્યો છે. સવારના 2 કલાક દરમિયાન રાજ્યની મોટાભાગની બેઠકો પર સરેરાશ 10 ટકાથી વધુ…

Voting GUJARAT : ગુજરાત (GUJARAT)માં લોકસભાની ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન (Voting) નો પ્રારંભ થઇ ચુક્યો છે. સવારના 2 કલાક દરમિયાન રાજ્યની મોટાભાગની બેઠકો પર સરેરાશ 10 ટકાથી વધુ મતદાન થયું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજોએ મતદાન કર્યું હતું. સવારે 9 વાગ્યા સુધી આ પ્રમાણે મતદાનની ટકાવારી રહી હતી.

જૂનાગઢ 8.69 ટકા
રાજકોટ 8.26 ટકા
કચ્છ 6.5 ટકા
મહેસાણા 8.10 ટકા
અમરેલી 7.89 ટકા
ભાવનગર 6.54 ટકા
આણંદ 7.58 ટકા
અમદાવાદ પૂર્વ 7.12 ટકા
અમદાવાદ પશ્ચિમ 7.68 ટકા
વલસાડ 6.58 ટકા

 

દાહોદ 9.25 ટકા
બારડોલી 6.75 ટકા
ભરુચ 7.25 ટકા
કચ્છ 6.50 ટકા
બનાસકાંઠા 7.10 ટકા
સુરેન્દ્રનગર 8. 23 ટકા
ખેડા 7.25 ટકા
પોરબંદર 8.62 ટકા
પાટણ 7.25 ટકા
ગાંધીનગર 7.12 ટકા
પંચમહાલ 8.50 ટકા
નવસારી 8.25 ટકા
છોટાઉદેપુર 8.80 ટકા

આ પણ વાંચો—- LIVE : આજે લોકશાહીનો મહાપર્વ, PM મોદીએ રાણીપમાં કર્યું મતદાન

આ પણ વાંચો—– VADODARA : લોકસભા ઉમેદવાર બન્યા “મતદાર”, કતારમાં જોડાઇ કર્યું મતદાન

આ પણ વાંચો— PM મોદીને પણ ગમ્યો પોતાનો ડાન્સ કરતો આ વીડિયો, કહ્યું- જોવાની મજા આવી… Video

આ પણ વાંચો— Lok Sabha Election : PM મોદીએ રાણીપમાં કર્યું મતદાન, અમિત શાહ રહ્યા હાજર

 

Whatsapp share
facebook twitter