Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Lok Sabha Candidate Gurugram: ગુરૂગ્રામમાં લોકસભાના અનોખા ઉમેદવાર, ખૂણે-ખૂણે પાવભાજી મેનની ચર્ચા

08:07 PM May 23, 2024 | Aviraj Bagda

Lok Sabha Candidate Gurugram: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ના પાંચ તબક્કાઓ પૂર્ણ થઈ ગયા છે. ત્યારે આગામી સમયમાં 25 May, 2024 ના રોજ લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election Phase Six) ના છઠ્ઠા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણી 2024 ના છઠ્ઠા તબક્કા (Lok Sabha Election Phase Six) પૈકી Hariyana માં મતદાન કરવામા આવશે.

  • ગુરૂગ્રામમાં ભાજીપાવ વેચનાર લડશે લોકસભા ચૂંટણી

  • ભાજીપાવ મેન લલકારશે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને

  • ગુરૂગ્રામમાં 1996 માં ભાજીપાવ વેચવાની શરૂઆત કરી હતી

તો Hariyana ના Gurugram માં 23 ઉમેદવારોએ લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારી નોંધાવી છે. તેની અંદર એક ઉમેદવાર (Lok Sabha Candidate) એવો છે જે આજે દેશમાં ઉમેદાવાર (Lok Sabha Candidate) તરીકે સૌથી લોકપ્રિય બની રહ્યો છે. તે ઉમેદવાર (Lok Sabha Candidate) નું નામ કુશેશ્વર ભગત છે. જોકે સાંભળવામાં આ નામ સામાન્ય લાગે છે. પરંતુ આ નામની પાછળ અનેક વાર્તાઓ છુપાયેલી છે.

Lok Sabha Candidate

આ પણ વાંચો: Chhattisgarh : સુરક્ષા દળોને મળી મોટી સફળતા, એન્કાઉન્ટરમાં 7 નક્સલીઓ ઢેર, સર્ચ ઓપરેશન ચાલુ…

ભાજીપાવ મેન લલકારશે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને

હકીકતમાં કુશેશ્વર ભગત પાવભાજીનો વેપાર કરે છે. તો બીજી તરફ ઈન્ટરનેટ પર વડાપાઉ ગર્લ બાદ પાવભાજી મેન તરીકે કુશેશ્વર ભગત છે. તો કુશેશ્વર ભગત લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માં Gurugram બેઠક પરથી મેદાનમાં ઉતર્યા છે. જોકે તેઓ આ પહેલા 3 વાર લોકસભા અને 2 વાર વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. આ વખતે ચૌથીવાર લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માટે ઉમેદવાર તરીકે સામે આવ્યા છે. તે ઉપરાંત તે રાષ્ટ્રપતિ ચૂંટણી પણ લડી ચૂક્યા છે.

આ પણ વાંચો: દેવગૌડાનો પૌત્ર ખુલ્લો પત્ર, મારી ધીરજનો બાંધ તુટે તે પહેલા પ્રજ્વલ પરત ફરે, નહીં તો…

ગુરૂગ્રામમાં 1996 માં ભાજીપાવ વેચવાની શરૂઆત કરી હતી

કુશેશ્વર ભગત સવારે Gurugram ના દરેક વિસ્તારમાં જઈને તેમને મત આપવા અંગે અપીલ કરે છે. તો રાત થતાની સાથે તેઓ ભાજીપાવની લાગી ખોલીને તેઓ વેપાર કરવા લાગે છે. તે ઉપરાંત તે તેમની લારી પર આવતા દરેક ગ્રાહકને પણ તેમને મત આપવા અંગે અપીલ કરે છે. તેમણે સૌ પ્રથમ 1996 માં Gurugram ની અંદર પાવભાજીનો વેપાર શરું કર્યો હતો. ત્યારે આ વખતે એ જોવાનું રહ્યું કે તેમની સામે મેદાનમાં ઉતરેલા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર છોડીને તેમને મત આપવામાં આવશે કે પછી તેમના નસિબમાં બીજુ જ લખાયેલું છે.

આ પણ વાંચો: Swati Maliwal : કેજરીવાલના ઘરે બિભવે માર્યા હતા 7-8 ‘થપ્પડ’, પૂર્વ પતિનું પણ આવ્યું મોટું નિવેદન Video